________________
પ્રગતિ અને પૂર્ણાહુતિ
૨૦૧
શક્તિનો સંચાર થતો હોય એવું લાગે છે અને આપણું કામ કરવાની તથા વિચાર કરવાની ઝડપ વધી જાય છે. જે શક્તિ વીટામીન બી ને આખે કેર્સ એટલે ૧૨ ઇજેકશને લેવાથી ન આવે તે શક્તિ આ જપના પ્રતાપે થોડા જ દિવસમાં આવી જાય છે અને તેથી આપણી જીવનચર્યામાં પણ મેટ ફેર પડી જાય છે. જ્યાં પ્રથમ નિરાશા, બેદ કે વિષાદનાં દર્શન થતાં, ત્યાં હવે આશા, ઉત્સાહ અને આનંદને અનુભવ થાય છે અને આપણું અંતરકમલની પાંખડીઓ ઉઘડી રહી હોય તેવું લાગે છે.
જપસંખ્યા એક લાખ પર પહોંચ્યા પછી અવનવા અનુભવ થવા લાગે છે, એટલે કે નહિ ધારે લાભ થવા લાગે છે અને જે કાર અધૂરાં રહ્યાં હોય કે પૂર્ણ થવાની સંભાવના ન હોય તે પૂર્ણ થવાના સંગે ઊભા થાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ સમયથી –વિજયનાં નિશાને ફરકવા લાગે છે અને આનંદ-મંગલનાં તૂર બજવાની શરૂઆત થાય છે. તેથી હિતાવહ એ છે કે મપાસકે ધીર–વીર ગતિથી મંત્રપાસનામાં આગળ વધવું અને પિતાના મનને કોઈ પણ પ્રકારની શંકાકુશંકાઓથી પ્રતિહત થવા દેવું નહિ.
હવે સિદ્ધિગને અનુલક્ષીને થોડું વિવેચન કરીશું. મંત્રવિશારદો કહે છે કે કેઈપણ ગ્રહણ વખતે સ્પર્શ કાલથી મલકાલ સુધી મંત્રજપ કરવાથી મંત્રસિદ્ધિ સત્વર થાય છે. તેમ જ આશ્વિન માસની કૃષ્ણાષ્ટમી અથવા ચતુર્દશીની