________________
ઉપાસનાનો આરંભ
હાલત સૂર્યને દેખતાં કમલવનની થાય છે, અથવા જે હાલત ચંદ્રને દેખતાં કુમુદિનીઓની થાય છે તે જ હાલત આ અવસરે આપણા હૃદયકમલની થવી જોઈએ જે એની એકે એક પાંખડી વિસ્જર ન થાય, તે સમજી લેવું કે હકારની ઉપાસના માટે આપણે ઉત્સાહ હજી પૂર્ણતાએ પહેર્યો નથી.
પ્રથમ શુભ દિવસે સદગુરુ પાસે જઈને વિનયાવનત મસ્તકે બે હાથની અંજલિ જેડીને તેમના મુખેથી આ વિદ્યા ત્રણ વાર શ્રવણ કરવી જોઈએ. જે વિદ્યા ગુરુના મુખેથી પ્રકટેલી હોય છે, તે ઘણી બલવતી હોય છે અને શીઘફલ આપનારી થાય છે. મંત્રસાધનામાં ગુરુની કેવી અને કેટલી આવશ્યક્તા છે? તે અમે મંત્રવિજ્ઞાનના દશમા પ્રકરણમાં વિસ્તારથી બતાવ્યું છે. - ત્યાર પછી શુભ દિવસે અને શુભ મુહુર્ત હી કાર વિદ્યાની ઉપાસના શરૂ કરવી જોઈએ. - આ ઉપાસના દરમિયાન ઉપાસકે બ્રાહ્મ મુહૂર્તમાં જાગ્રત થવું જોઈએ અને વિદ્યાગુરુનું નામ લઈને તેમને ત્રણ વાર પ્રણામ કરવા જોઈએ. ત્યાર પછી સહસાર પદ્યમાં તેમનું ધ્યાન ધરીને વાવ, બીજ છેમંત્રને દશ અથવા વધારે વખત જપ કરવું જોઈએ. ત્યાર પછી અધિકાર અનુસાર કુંડલિની શક્તિનું ધ્યાન ધરવું જોઈએ અને નિત્યકર્મથી પરવારીને હોંકાર વિદ્યાની ઉપાસના શરૂ કરવી જોઈએ
પાસનાને આ ખાસ વિધિ છે, એટલે તે યથાર્થપણે કર જોઈએએમાં કંઈ પણ ગરબડ કે ગોટાળે ન થવા પામે તેનું ખાસ લક્ષ્ય રાખવું જોઈએ.