________________
-
--
-
૧૯૦
મંત્રચિંતામણિ આવે છે, તેને પલ્લવ કહે છે. હવા, પા, વૌષ, a વગેરે આ પ્રકારનાં પદો છે.
હજી પેલા મહાશયની જિજ્ઞાસા પૂરેપૂરી સંતોષાઈન હતી, એટલે તેમણે પ્રશ્ન કર્યો કે “કઈ મંત્રને ના પટ્ટવ લગાડવામાં આવે તે તેનું પરિણામ શું આવે?” અમે કહ્યું
એ મંત્ર શાંતિ, સુષ્ટિ અને પુષ્ટિ કરનારે થાય. તાત્પર્ય કે હી કાર વિદ્યા મુખ્ય શાંતિ, સુષ્ટિ અને પુષ્ટિને કરનારી છે અને તેથી સૌભાગ્યની ઈચ્છા રાખનાર સહ કેઈએ તેની સાધના-આરાધના-ઉપાસના કરવા જેવી છે.'
આટલા ખુલાસાથી તે મહાશય પ્રસન્ન થયા અને હુકારની ઉપાસના કરવાનો નિર્ણય કરીને અમારાથી છૂટા પડ્યા
બીજા પણ કેટલાક મહાનુભાવોને અમે આજ જાતની સલાહ આપેલી અને તેમણે હકાર વિદ્યાની ઉપાસના શરૂ કરેલી, તે દરેકની યશકીર્તિમાં વધારે થયે છે અને તેમના મનની મુરાદ મોટા ભાગે ફળી છે. વળી છેલ્લાં બારતેર વર્ષોમાં અમને પિતાને તેને ઘણું સારો અનુભવ થયેલ છે. વધારે સ્પષ્ટ જ્હીએ તે વિવિધ હેતુને અનુલક્ષીને તેના જે જે અનુષ્ઠાને કર્યો, તે બધાં જ ફલદાયી નીવડ્યાં છે, એટલે અમારી હ. કારવિદ્યા પરની શ્રદ્ધા અતિ મજબૂત બનેલી છે અને તેને ચિંતામણિ માનીને આજે પણ તેની ઉપાસના - કરી રહ્યા છીએ.
હીં*કારની ઉપાસના એ માનવજીવનનું એક મંગલ પ્રસ્થાન છે, એટલે તે અનેરો ઉત્સાહથી કરવું જોઈએ જે