________________
ઉપાસનાના આરંભ
विधाय यः प्राक् प्रणवं नमोऽन्ते मध्यैकबीजं नतु जअपीति । तस्यैकवर्णा वितनोत्यवन्ध्या कामार्जुनी कामितमेव विद्या ॥
૧૮
જે મનુષ્ય પહેલાં પ્રણવ એટલે ૐ અને અંતે નમઃ.. તેમ જ મધ્યમાં અનુપમ બીજ હી કારના પુનઃ પુનઃ જપ કરે છે, તેના વાંછિતાને અવધ્ય અને કામધેનુ સમાન આ એક વણુ વાળી હી કાર વિદ્યા પૂછુ કરે છે.'
'
અહીં' અમે એ ખુલાસા પણુ કરી દીધા કે હી કાર વિદ્યામાં ત્રણ પદ્મા છે, તેમાં પહેલ' પદ એ સેતુ છે, ખીજું. હી પદ એ મંત્રબીજ કે વિદ્યાખીજ છે અને ત્રીજી તમ પદ્મ એ પલ્લવ છે. અહીં હી” એ જ મુખ્ય વિદ્યાપદ્ય હાવાથી આ વિદ્યાને એક વણુ વાળી વિદ્યા કહી છે.'
፡
'
અમારા આ ખુલાસા સાંભળીને પેલા મહાશયે પ્રશ્ન k કે “ સેતુ એટલે શું ?' અમે કહ્યુ... જે પદ્ય મંત્રની મૂળ શક્તિનુ અનુસ ́ધાન કરી આપે, તેને સેતુ કહેવાય છે. અહી' લૅપદ એ પ્રકારનુ' છે અને મ‘ત્રશાસ્ત્રના નિયમ મુજ તેને સહુથી પહેલુ મૂકવુ જોઈએ, એટલે તેને પહેલુ મૂકેલું છે.”
'
પેલા મહાશયે કહ્યું: એ તે સમજ પડી, પણ પલ્લવ સંખથી કંઈ ખુલાસા કરશે ખરા ?’ અમે કહ્યું: ' મંત્રનું અમુક પરિણામ લાવવા માટે તેની પાછળ જે પટ્ટો લગાડવામાં