SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ [૫] ઉપાસનાના આરભ ઉપાસના કોની કરવી ? ૐકારની કે હી કારની ? એવા પ્રશ્ન ઉઠવે સહજ છે. થાડા વખત પહેલાં અમારે ત્યાં એક મહાશયે દૂરથી આવીને અમને આ પ્રશ્ન કર્યાં હતા. અમે કહ્યુ: એ તા આપની રુચિની વાત છે.’ ' ' તેમણે કહ્યું: રુચિતા અને પ્રત્યે છે. પણ તેમાં જે શીઘ્ર ફળદાયી થાય તેમ હાય તેની ઉપાસના કરવી છે. ' અમે કહ્યું : “તા હી કારની જ ઉપાસના કરી, કારણ કે આ કાળમાં સહુથી વધારે શીઘ્ર ફળદાયી ઉપાસના એની છે. વળી એમાં ૐકારની ઉપાસના આવી જાય છે’ < ' તેમણે પૂછ્યું : “ એ કેવી રીતે ?” અમે કહ્યું : હ્રી કારની ઉપાસનામાં એકલા હુી” ખેલાતા નથી. તેમાં શ્રી નમઃ’એ રીતે ત્રણ પદ્મ ખેલવાનાં હાય છે. આ ત્રણ પદોને હી કાર વિદ્યા કે મહાવિદ્યા કહેવામાં આવે છે અને તેની ઉપાસના કદી પણ નિષ્ફળ જતી નથી.' પછી તેમને ન્હી કારવિદ્યાસ્તવનના નીચેનેા શ્લોક સંભળાવ્યેશ :
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy