________________
૧૮
મત્રચિંતામણિ
જોઈ એ. આ ભાવમાં સ્થિરતા થતાં જ સિદ્ધિ સાંપડે છે અને ઉપાસક એક અદને મનુષ્ય મટીને સિદ્ધ મહાપુરુષની કોટિમાં વિરાજે છે. પછી તેને માટે આ જગતમાં કશું અશકય કે અસભવિત રહેતુ' નથી.
હવે જે છ કારણેાથી મંત્રના નાશ થાય છે, મંત્રપાસના નષ્ટભ્રષ્ટ થઈ જાય છે, તેની રજૂઆત કરીશું. આ આ કારણે! અમારાં પેલાં નથી, પણ મંત્રવિશારદોએ ઘણા અનુભવ પછી શાખી કાઢેલાં છે અને તેને ખ્યાલ આવવાથી ઉપાસક મધુએ પેાતાની ઉપાસના રૂપી હેાડીને સહારરૂપી ખડક સાથે અથડાઈ પડતાં જરૂર અટકાવી શકે એમ છે, તત્રકારો કહે છે :
अत्याहारः प्रयासश्च प्रजल्पो विषयाग्रहः । जनसंगोष्ठलौल्यं च षड्रभिर्मन्त्रो विनश्यति ॥
‘ અત્યાહાર, પ્રયાસ, પ્રજ, વિષયાગ્રહ, જનસ ગાઢ તથા માનસિક ચંચલતા, એ છ વસ્તુ વડે મંત્ર નાશ પામે છે.’ તાત્પર્ય કે ઉપાસકે
(૧) પ્રમાણુ કરતાં અધિક આહાર કરવા નહિ.
(૨) વધારે શ્રમ કરવા નહિ, અન્યથા જપ કરતાં ઊ’ધ આવશે અને ધ્યાનાદિ ક્રિયા પણ ખરાબર થઈ શકશે નહિ.
(૩) વધારે માલવુ નહિ કે વધારે પડ્તી વાતા કરવી.
નહિ.
(૪) મનનું વલણ કામભેાગ પ્રત્યે ઢળવા દેવુ નહિ.