________________
ઉપાસના અને કિચિત
૧૮૫
..
-
-
-
પ્રાણુઓ રેગરહિત થાઓ તથા સઘળાં પ્રાણુઓ લ્યાણને નિહાળે. આ વિશ્વનું કઈ પણ પ્રાણી દુઃખી ન થાઓ.”
शिवमस्तु सर्वजगतः परहितनिस्ता भवन्तु भूतगणाः । दोषा प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवतु लोकः ॥
સર્વ જગનું કલ્યાણ થાઓ. પ્રાણીઓના સમૂહ ; બીજાનું હિત કરવામાં તત્પર રહે. સર્વ દોષને નાશ થાઓ અને સર્વત્ર લેક સુખી થાઓ.’
સર્વનું સુખ ઈચ્છનારને બદલામાં સુખ જ મળે છે, એ વસ્તુનું પ્રત્યેક ઉપાસકે બરાબર સમરણ રાખવું.
અહી એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે જ્ઞાનોદય થયા વિના આ ભાવને પૂરેપૂરે સ્પશી શકાતું નથી. “હું કેણુ છું? આ વિશ્વ શું છે? મારે અને તેને સંબંધ કયા પ્રકારને છે? સુખ-દુઃખનાં કારણે શું છે? સુખની પ્રાપ્તિ કયા સાધનથી થાય? દુખની નિવૃત્તિ માટે કેવા ઉપાસે અજમાવવા જોઈએ? પરમ તત્વ શું? તેને સાક્ષાત્કાર કેવી રીતે થાય?” વગેરે બાબતેનું સંશયરહિત નિશ્ચયાત્મક જ્ઞાન થાય ત્યારે જ્ઞાનેદય થયે ગણાય છે.
ઉપાસક જ્યારે આ ભાવને બરાબર પશે અને તેમાં કેટલેક વખત સ્થિર થાય, ત્યાર પછી તે આગળ વધીને દિવ્યભાવ” ધારણ કરે. આ ભાવ ધારણ કરનારે રાગદ્વેષથી રહિત થવું જોઈએ, સર્વે ભૂત-પ્રાણ પ્રત્યે સમદશી" બનવું જોઈએ અને મનની ચંચલતાને સર્વશે ત્યાગ કરે