________________
મત્રચિંતામણિ
મંત્રાપાસના યથાર્થ પણે કરવા માટે કઈ કઈ ક્રિયાએ આવશ્યક છે? તેનુ વણુંન અમે ‘મંત્રવિજ્ઞાનમાં વિસ્તારથી કરેલું છે કે જે સુજ્ઞ પાકાએ ધ્યાનથી વાંચ્યું હશે. કદાચ ન વાંચ્યુ હાય તા એ અવશ્ય વાંચી લેવુ જોઈ એ. કારણ કે તે સિવાય મ ંત્રાપાસનાની ક્રિયાઓનુ રહસ્ય પૂરેપૂરું સમજી શકાશે નહિ અને તે સુચારુ સ ંપન્ન પણ થશે નહિ. આ ક્રિયાઓમાં પૂજા, ધ્યાન, જપ અને હેાસની મુખ્યતા છે અને તે સિદ્ધિ છિનાર સાધકે પ્રતિનિ અવશ્ય કરવાની છે.
૧૮૦
શાસ્ત્રમાં જે કાર્યાં કરવા યેાગ્ય જણાવ્યાં છે, એટલે કે આચરણમાં મૂકવા ચેાગ્ય છે, તેને ‘ આચાર’ કહેવામાં આવે છે. જેમ પૈડાં વિના ગાડી ચાલતી નથી, તેમ આ આચારનુ પાલન કર્યાં વિના ઉપાસનારૂપી ગાડી આગળ ચાલતી નથી. ધમ શાસ્ત્રાએ પણ આચારને ખૂબ જ મહત્ત્વ આપ્યુ' છે અને ‘આવા: પ્રથમો ધર્મ' એવી સ્પષ્ટ ઘેષણા કરી છે. વળી આપણા સામાન્ય અનુભવ પણ એવા જ છે કે જે મનુષ્ય આચારવાન છે, સદાચારી છે, તે શિષ્ટસમુદાયમાં ાલે છે, માન-પાનના અધિકારી થાય છે અને જીવનને પ્રગતિમય અનાવી શકે છે; જ્યારે આચારહીન મનુષ્ય શિષ્ટસમુદાયમાં શૈાણતા નથી, તેના પ્રત્યે કોઈ ને માનની લાગણી થતી નથી. અને તે પેાતાના જીવનને કી પણ પ્રગતિમય બનાવી શકતા નથી.
જ્યાં આચારનું પાલન નથી, અર્થાત્ અનાચાર તરફની પ્રવૃત્તિ છે અને તેમાં જ આનંદ માનવામાં આવે છે, ત્યાં વહેલું કે માડુ' પતન અનિવાય છે, પછી તે ગમે તેટલી