________________
૧૯૮
મંત્રચિ’તામણિ
અને પદ્માવતી સહિત શ્રી પાર્શ્વનાથના અથ ખતાવનારું મહાશક્તિશાલી ખીજ છે.
વિશેષમાં જૈન મ’ત્રવિશારદાએ કહ્યુ છે કે સર્વધર્મ વીનમિત્—આ હી કાર ખીજ સવ ધમ ને માન્ય છે.' એટલે તેમાં શિવ-શક્તિ, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ આદિ દેવાની ભાવના પણ થઈ શકે છે.
તાત્પર્ય કે હી કારને જેઆ જેવા સ્વરૂપે ભજે છે, તેમને તેવા સ્વરૂપે તેની શક્તિનાં દર્શન થાય છે અને તે સાધકના સર્વ મનોરથાને પૂર્ણ કરે છે.