________________
હી કારને અર્થ
91019 દેવીભાગવતના સાતમા ધમાં કહ્યું છે કેहकारः स्थूलदेहः स्याद्, स्कारः सूक्ष्मदेहका। ईकारः कारणात्मासौ ही कारोऽहं तुरीयकम् ॥
“ કાર સ્કૂલ દેહને બેધક છે, કાર સૂક્ષ્મ દેહને બેધક છે, કાર કારણભાને બેધક છે અને તુરીય બીજ એટલે ઉપર રહેલ ચંદ્રકલા તથા બિંદુ તે હું પિતે દેવી સ્વરૂપ જ છું.”
एवं समष्टिदेहेऽपि ज्ञात्वा बीजत्रयं क्रमात् । समष्टिव्यष्टयोरेकत्वं भावयेन् मतिमानरः॥
આવી રીતે સમષ્ટિના દેહમાં પણ ક્રમથી ત્રણ બીજો જાણીને બુદ્ધિમાન મનુષ્ય સમષ્ટિ અને વ્યષ્ટિના એકત્વની ભાવના કરવી.”
આ અર્થ ઠ્ઠી કારના અર્થને સ્કારના અર્થની ઘણી સમીપે લઈ આવે છે, અથવા તે તેના જેવું જ ગૌરવ અપે છે, એમ કહીએ તે અનુચિત નથી.
જૈન ધર્મમાં પણ હી કારને ઘણું મહત્વ અપાયેલું છે. ત્યાં દૂને અર્થ પાર્શ્વનાથ, ને અર્થ ધરણેન્દ્ર નાગદેવતા (કે જે તેમના સેવક તરીકે પ્રસિદ્ધ છે), જેને અર્થ પદ્માવતી દેવી, કાને અર્થે નાગની ફેણુ તથા બિંદુ અને નાદને અર્થ નાગના મસ્તકે રહેલા મણિ એ કરવામાં આવે છે. તાત્પર્ય કે જૈન ધર્મની દષ્ટિએ હ્રીંકાર એ ધરણેન્દ્ર
૧૨