________________
મંત્રચિંતામણિ ત્રિપુરેપનિષદૂમાં હકારને નિરુક્ત-પદ્ધતિએ અર્થ કરતાં જણાવ્યું છે કે હૂમાં દૂને અર્થ હૃદય છે અને ગતિ અર્થવાળા ને અર્થ નિવાસ છે. તાત્પર્ય કે હૃદયરૂપ આગારમાં નિવાસ કરનારી શક્તિને બંધ કરાવવાને લીધે તે હીબકાર કહેવાય છે.
ત્યાં વિશેષમાં એમ પણ જણાવ્યું છે કે આ શક્તિ પરમાત્મતત્વને અવભાસ કરાવનારી છે, ત્રિગુણાતીત છે, નિર્ગુણ બ્રહ્મસ્વરૂપ છે અને રાજરાજેશ્વરી છે. ગાયત્રીનું ત્રીજું પાદ એટલે “ધિયો યો 7 કવાયત તેને અર્થ તેમાં સમાયેલ છે. વળી આ કાર, ૪ કાર અને કારના અર્થમાં બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને સંકેત છે, તેમ હી કારના અક્ષરેમાં પણ એ ત્રણેયને સંકેત છે.
કેટલાક તંત્રકારે કહે છે કે ને અર્થે દહરાકાશ એટલે હૃદયમાં રહેલે અવકાશ થાય છે અને તેમાં ફેસરે અર્થાત પ્રકાશિત થાય છે, તે . આ બંનેની સંધિ થવાથી ફ્રી પદ બન્યું છે. તેની સાથે નિર્માણાર્થક મકારને વેગ (કર્મધારય સમાસ કરી) મકારને અનુસ્વાર થયે, એટલે હુંપદ તૈયાર થયું. આ રીતે તેને સામૂહિક અર્થ “દહરાકાશમાં પ્રકાશનું નિમણુ કરનાર એ થાય છે.
કેટલાક તંત્રકારેએ નિરુક્ત-પદ્ધતિથી હ્રીંકારને અર્થ નિરતિશય આનંદરૂપ ચિતશક્તિ એ પણ કર્યો છે, તો કેટલાક તંત્રકારેએ નિસ્કત–પદ્ધતિથી “સ્વપ્રકાશપરમાનંદ રૂપિણી” એ અર્થ પણ કર્યો છે.