________________
હીકાર અર્થ
૧૭૩. ફ્રી શ્રી પ્રાપ્ત-ગુપ્તત્તર-સંગા - -શિ (निगर्म) रहस्य-परापररहस्यसंज्ञक श्री चक्रयोगिनी पादुकाभ्यो
તેમાં અર્થ અને રહસ્યની સ્પષ્ટતા આ પ્રમાણે સમજવીઃ ૧. પ્રકટ અર્થ અર્થની ભૂમિકા ૨. ગુપ્ત અર્થ
» » ૩. ગુપ્તતર અર્થ રહસ્યની ભૂમિકા ૪. સમ્પ્રદાયા ૫. કુલાર્થ ૬. નિગથે ૭. પરાપર-રહસ્ય અંતિમ-રહસ્યની ભૂમિકા
અહીં એટલી સ્પષ્ટતા જરૂરી છે કે સર્વ મંત્રસંપ્રદાયે અર્થની આ સાતેય ભૂમિકાને સ્પર્શતા નથી, પરંતુ તેઓ પ્રકટ અર્થ, ગુમાર્થ, સંપ્રદાયાર્થ અને પરાપર-રહસ્યની ભૂમિકાને તે ઘણા ભાગે સ્પશે જ છે.
મંત્રને અર્થ તથા મંત્રનું રહસ્ય સમજવામાં શારો પણ ઘણું ઉપાગી છે અને તે ગુરુની કેટલાક અંશે ગરજ સારે છે. ખાસ કરીને સદગુરુના વિરહમાં તે તેનું જ આલેબન મુખ્ય છે. પ્રસ્તુત પ્રકરણમાં તેના આધારે જ હ્રીંકારને અર્થ સમજવાને પ્રયાસ કરીશું.
અહીં કેઈને એ પ્રશ્ન ઉઠવા સંભવ છે કે એકક્ષરી મંત્રને અર્થ હોઈ શકે?? પણ મંત્રમાં જેને