________________
CR
ત્રચિંતામણિ
તરીકે સ્વીકાર કરતાં લેાકામાં ભારે ઉહાપોહ થાય તેમ હતા તથા તે શિષ્યની કડક કસોટી થાય તેમ હતી, પરંતુ સ્વામીજીએ અત્યંત કૃપાવંત થઈને તેના શિષ્ય તરીકે સ્વીકાર કર્યાં અને એક વખતના કબીરા મહાત્મા મીર અની ગયે..
તાત્પર્ય કે સદ્દગુરુને શોધવાના સપ દૃઢ હાય, અડગ "હાય, અફર હ્રાય તા સદ્ગુરુ અવશ્ય સાંપડે છે.
એક મંત્રવિશારદે પેાતાના અનુભવ ટાંકતાં જણાવ્યુ છે કે જેમ સાધક સદૂગુરુને શોધતા હોય છે, તેમ સદ્ગુરુએ ચેાગ્ય શિષ્યને શેાધતા હાય છે અને તેથી તેઓ સ્વય” શિષ્યની પાસે આવી પહોંચે છે. ગુરુ મત્સ્યેન્દ્રનાથે ચેાગ્ય શિષ્યની શેષ ચલાવતાં તેમને ગારખા નામના એક અભણુઅણુધ માણસ મળી આન્યા હતા કે જે આગળ જતાં ગુરુ ગારખનાથ તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને ચેાગ તથા મંત્રશાસ્ત્રમાં પરમ વિશારદ અનતાં એક સિદ્ધ પુરુષ ગણાયા.
તાપ કે સાધકના સંપ દૃઢ હાય તે સદ્ગુરુની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી.
અહીં એ જાણી લેવુ' જરૂરનું છે કે મંત્રાની કુલ સાત ભૂમિકાઓ છે. તેમાં પ્રથમ ભૂમિકા પ્રકટ અથની છે અને બાકીની છ ભૂમિકા ગુપ્ત અની છે. તે ગુરુકૃપાથી અનુક્રમે સ્પશી શકાય છે.
મંત્રમહાણું વમાં - આ સાતેય અર્થ ભૂમિકાઓના નિર્દેશ નીચે પ્રમાણે મળે છે
પૃ. ૪૫ર