________________
૧૭t.
હી કારને અર્થ પગની પાવડી અંધારામાં સૂતેલા કબીરજીના કાને વાગી. કબીરજી સમજી ગયા કે આ ચેટ જરૂર રામાનંદ સ્વામીની પાવડીની છે, એટલે તેઓ મોટેથી બેલી ઉઠયા : “અરે રામ! મારા કાનને પડદો ફૂટી ગયે!' આમ બેલવામાં તેમને હેત સ્વામીજીની કૃપા મેળવવાને હતે.
સ્વામીજીએ જોયું કે પિતાના પગની પાવડી એક મનુષ્યને કાન પર વાગી છે અને તે દર્શન મા બૂમ પાડી. રહ્યો છે, એટલે તેમણે નજીક આવી કાનમાં કહ્યું કે “બેટા! રામ રામ કરે, સબ મીટ જાયગા.”
સ્વામીજી ચોગસિદ્ધ પુરુષ હતા અને તેમણે રામમંત્રને. સિદ્ધ કરેલું હતું, એટલે તેમના વચન પ્રમાણે જ કામ થવાની સંભાવના હતી. તેમણે કુલ છ વાર આ પ્રમાણે કબીરજીના જમણુ કાનમાં ફૂંક મારી અને પૂછયું કે કર્યો બેટા! અબ કાનમેં કુછ ભી દર્દ હેતા હૈ?'
કબીરજીએ કહ્યું કે “આપકી કૃપાસે કાનકા દર્દ મિટ ગયા ઔર ભભકા દુઃખ ભી મિટ ગયા. રામ! રામ શ્રી રામ!'
આ શબ્દો સાંભળતાં જ સ્વામીજી બેલી ઉઠયા : “કૌન મ્લેચ્છ કબીરા! યહાં પર ઈતના જલ્દી કર્યું સયા થા?”
કબીરજી એ કહ્યું કે “ગુરુદેવ! મેરે રામજીકી ઈચ્છા એસી હુઈ કે અભી આપકી શરનમેં જાઉં ઔર આપ મુઝે મિલ ગયા.”
કહેવાની ભાગ્યે જ જરૂર છે કે એક પ્લેચ્છને શિષ્ય