________________
મત્રચિ’તામણિ
૬૬
સ્વામી, લાપતિ એટલે સ્વર્ગ, મર્ત્ય અને પાતાલ એ ત્રણ લાના પતિ સ્વામી. જેમાં સ્કૂલ, સૂક્ષ્મ અને કારણ એવા ત્રણ ઈંડા રહેલા છે, તે દેહ. જે સારભૂત છે, તત્ત્વરૂપ છે, તે તત્ત્વ.
આ નામેા પરથી હી કારનું' સ્વરૂપ કેટલું ભવ્ય તથા કેટલુ ઉદાત્ત છે? તે સમજી શકાય છે અને એક કાલે સાધકવગ માં તેની સાધના–આરાધના-ઉપાસના કેટલી વ્યાપક હશે ? તેના ખ્યાલ પણ આવી શકે છે.