________________
૧૬૪
મંત્રચિંતામણિ જીવનમષ્ણગા-જીવનના મધ્યમાં ગમન કરનારી તે જીવનમધ્યગા. અહીં જીવન શબ્દથી પ્રાણુ સમજવા, તેની મધ્યમાં તે ચેતનારૂપે રહેનારી છે, એટલે તેને આ પ્રકારની સંજ્ઞા આપવામાં આવી છે.
તંત્રગ્રંથમાં આ સિવાય નીચેનાં નામ પણ દષ્ટિગેચર થાય છે
શિવપ્રિયા, શિવલ્લરી, વાણુર્ણ, એનિમલ, Eલહિતા, વસુધા, વાતાવતી, સકલા, શિાનવલ્લભા, કામાસ, કશા, ગુહા, ચટી, ચેટી,જગતકલી, ત્રિપુરા, ધાત્રી, ધૂમ્રભેરવી, પ્રતિષ્ઠાલા, મદાણી, મંદા, મને હારી મહેશશક્તિ, માતૃકાસૂ, આલિની, મૃત, મૃત્ના, અઢીકા, પ્રજ્ઞા વગેરે
જૈન ધર્મના મંત્રમાં પણ હોંકારનાં અનેક નામે જેવામાં આવે છે. તે અંગે પ્રણવવિધારસ્તવનમાં કહ્યું છે કે
ही कारमेकाक्षरमादिरूपं, मायाक्षरं कामदमादिमन्त्रम्। त्रैलोक्यवर्ण परमेष्ठिबीजं, विज्ञाः स्तुवन्तीश ! भवन्तमित्थम् ॥
હે ઈશ! તમને વિદ્વાન પુરુષ હી કાર, એકાક્ષર, આદિપ, માયાક્ષર, કામદ, આદિમંત્ર, શૈલેયવર્ણ અને પરમેષિબીજ એવા વિશેષણેથી સ્તવે છે.”
એકાક્ષર-જેમાં એક જ અક્ષર આવેલ છે, તે એકાક્ષર