________________
હકારનાં વિવિધ નામે
હુલેખાને અર્થ ઉપર આવી ગયેલ છે.
શંભુવનિતા-શંભુની વનિતા તે શંભુવનિતા. શંભુ એટલે શિવ, શંકર કે મહાદેવ. તેમની વનિતા એટલે પત્ની, તે પાર્વતી. તાત્પર્ય કે આ સંજ્ઞા પણ પાર્વતીજીને જ એક પર્યાય શબ્દ છે.
શક્તિ અને શક્તિદેવીને અર્થ સરખે જ છે. -
ઈશ્વરી-ઈશ્વરની પત્ની. અહીં ઈશ્વર શબ્દથી શિવ સમજવા.
શિવા--શિવની પત્ની.
મહામાયા-મહાન એવી જે માયા તે મહામાયા. માયાને અર્થ ઉપર જણાવેલ છે.
પાર્વતી--અર્થ સુપ્રસિદ્ધ છે. પર્વતની પુત્રી તે પાર્વતી. તેના વિવાહ શ્રી શંકર ભગવાન સાથે થયા હતા, એટલે તે શંકરપની તરીકે પ્રસિદ્ધ છે.
સંસ્થાનકૃતરૂપિણુ-વિવિધ સંસ્થામાં વિવિધ રૂપ ધરનારી. અર્થાત્ હુંકાર એ જ જૂદા જૂદા દેવના મંત્રો સાથે હી કે હી જેવાં રૂપોને પણ ધારણ કરે છે.
પરમેશ્વરી–પરમેશ્વરની પત્ની તે પરમેશ્વરી. અહીં પરમેશ્વર શબ્દથી શિવ કે સદાશિવ સમજવા. અથવા તે જે પરમ એશ્વર્યને ધારણ કરનારી છે, તે પરમેશ્વરી,
ભુવનાધાત્રી–જે ભુવનના આધારરૂપ છે, તે ભુવનાધાત્રી. ભુવનને અર્થ ઉપર આવી ગયું છે.