________________
હીરકારનાં વિવિધ નામે
૧૬ અતિ સૌભાગ્યસૂચક લેખાતી. એ રીતે હુને-લજજાને આપણે એક સૌભાગ્યસૂચક સંજ્ઞા લેખી શકીએ.
ગિરિજા–એ શક્તિનું પાવર્તીનું જ એક નામ છે. ગિરિજા એટલે ગિરિમાં–પર્વતમાં જન્મેલી, અથત પાર્વતી.
શકિતહુકાર એ મુખ્યત્વે શક્તિબીજ છે, તેથી તેને શક્તિ કહેવામાં આવે છે.
હલ્લેખાહત એટલે હય, તેની જે લેખા અર્થાત રેખા તે હલેખા. તાત્પર્ય કે જે હૃદયમાં પ્રકાશની રેખા તરીકે ચમકે છે, તેનું નામ હલ્લેખા. ગત પ્રકરણમાં હીંકારને હલેખા તરીકે ઉલ્લેખ થયેલે છે. | માયા–પરમેશ્વરની અવ્યક્ત બીજરૂપ શક્તિ કે જે આ જગતના પ્રપંચનું મૂળ કારણ છે, તેને પ્રકૃતિ, અવિદ્યા કે માયા કહેવામાં આવે છે. હું કાર આ પ્રકારની માયાનું પ્રતીક હોવાથી તેને માટે માયાસંજ્ઞાને પ્રગ થાય છે. હકારને સામાન્ય રીતે માયાબીજ કહેવામાં આવે છે.
પરા–શ્રેષ્ઠ શક્તિ. ભૂતડામરેત બીજાભિધાનમાં કહ્યું છે કેमाया लजा परा संवित् त्रिगुणा भुवनेश्वरी । हृल्लेरवा शम्भुवनिता शक्तिर्देवेश्वरी शिवा ॥ महामाया पार्वती च संस्थानकृतरूपिणी। परमेश्वरी च भुवनाधात्री जीवनमध्यगा ॥ માયા, લજજા અને પાને અર્થ ઉપર જણાવેલો છે.