________________
હકીકારનાં વિવિધ નામે
એક વાર અકબર બાદશાહે સવારના પહેરમાં પોતાના એક પાસવાનને કહ્યું કે “જાઓ, બુલાકે લાઓ. એટલે તે પાસવાન જલ્દી બહાર નીકળી ગયે, પણ પછી વિચારમાં પડે કે “મારે કેને બોલાવી લાવે? બાદશાહે તે કોઈનું નામ કહ્યું નથી. જો કેઈને બોલાવ્યા વિના પાછા ફરે તે આદશાહના હુકમનું ઉલ્લંઘન થાય અને તે માટે બહુ મેટો દંડ ભેગવ પડે. આથી તે ભારે ફિકરમાં પડે અને ધીમે. ધીમે રાજમાર્ગ પર ચાલવા લા. એવામાં બીરબલને ભેટો થઈ ગયે. તેણે પાસવાનને ચિંતાતુર ચહેરો જોઈને પૂછયું કે શેની ચિંતામાં પડે છે?” એટલે પાસવાને બનેલી હકીક્ત જણાવી.
તે સાંભળીને બીરબલે પૂછયું કે“એ વખતે બાદશાહ સલામતને હાથ કયાં હતે?” પાસવાને કહ્યું “દાઢી ઉપર. તેઓ એ વખતે પિતાના હાથથી દાઢી પસવારતા હતા.”
બીરબલે કહ્યું: “તે હજામને બોલાવી જાઅને ખરેખર! બાદશાહે હજામને બેલાવી લાવવા માટે જ આ પ્રમાણે કહ્યું હતું. આ દાખલો પ્રત્યુત્પન્નમતિને* છે, પણ દરેક મનુષ્ય આ રીતે વસ્તુના સ્પષ્ટ નામનિશ વિના માત્ર સચે પરથી તેનું સાચું અનુમાન કરી શક્તા નથી, એટલે નામને સ્પષ્ટ નિર્દેશ કરવાની જરૂર રહે છે.
કાલના દીધે પ્રવાહમાં વહેતાં વહેતાં ઋારને અનેક
* સંગે અનુસાર સાચે નિર્ણય કરનારી શીવ્ર બુદ્ધિને પ્રત્યુત્પન્નમતિ કહેવામાં આવે છે.