________________
[૨]
હ્રીંકારનાં વિવિધ નામો
એક વસ્તુ અનેક નામથી ઓળખાય છે. પૃથ્વીને કઈ ભૂ કહે છે, કઈ ભૂમિ કહે છે, કેઈ નહી કહે છે, તે કઈ -વસુધા કે વસુમતી તરીકે પણ તેને ઉલ્લેખ કરે છે. વળી પાણને કેઈ જળ કહે છે, કેઈ નીર કહે છે, કઈ સલિલ કહે છે, તે કઈ તેય કે જીવન તરીકે પણ તેને નિર્દેશ કરે છે. આ જ પ્રમાણે સરિતા, સાગર, સૂર્ય, ચંદ્ર વગેરેને માટે જુદાં જુદાં અનેક નામોને પ્રયોગ થયેલ છે અને કેઈ વિદ્વાન તેમાં રહેલા ગુણેને અનુલક્ષીને કોઈના નામનિશ કરવા ચાહે તે કરી શકે છે. વાસ્તવમાં તે આ રીતે જ નામની સંખ્યા વધવા પામી છે અને તે વ્યવહારમાં પ્રચલિત થતાં શબ્દકોષને એક અતિ મહત્વનો ભાગ બની ગયેલી છે.
નામ વિના કેઈ વરતુ ઓળખાતી નથી કે તે અને કેઈ વ્યવહાર શક્ય નથી. આપણને કઈ એમ કહે કે
મૂકી છે તે આપણે શું મૂકી દઈએ? અથવા એમ કહે કે “લઈ આવે તે શું લઈ આવીએ?