________________
પાછળ મંત્રની શક્તિ જ રહેલી છે. અને બીજા સૂત્રમાં જવ—તાવ જેવા દર્દોમાં મત્રને ઉપગ સારવારમાં આવે છે. બીજા અનેક અવતરણે આપી શકાય. આયુર્વેદ તે વેદોને ઉપવેદ છે. ખાસ કરી અથવવેદથી વધુ સકલિત છે. સંસ્કારવિધિમાં ગર્ભાધાન, પુસવન નવગેરેમાં ભત્રોને સ્પષ્ટ ઉલ્લેખે છે. આ ગ્રંથમાં શ્રી ધીરજલાલભાઈ એ પુત્રપ્રાપ્તિના મંત્રના પ્રયોગમા-૧૩મા પ્રકરણમાં પ્રસિદ્ધ મત્ર
“દેવકીસુત ગેવિન્દ વાસુદેવ જગત્યતે |
રક્ષ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણું ગત ” આપ્યા બાદ બે ઔષધપ્રયોગે સૂચવ્યા છે. તેમા એગ્ય રીતે કહ્યું છે કે પતિ-પત્નીએ આનદમાં રહેવું. એ વખતે શેક ઉદ્વેગ, ચિતા આદિ કરવા નહિ. કેમકે મહર્ષિ અગેય પણ કહે છે :
सौमनस्य हि गर्भकराणां अत्र्यं । ગર્ભકર બધા ભામાં આ ભાવ અગ્રય છે, સર્વોપરિ છે. વધુમાં આ ઔષધનુ સેવન કરતાં બહુ તીખાં ખારા ખાટા પદાર્થોને ત્યાગ કરો અને દૂધ ચોખા, મગની દાળ આદિ હલકો ખોરાક લે.” એ સૂચના પણ વ્યાજબી છે. પરંતુ તેમા અત્રે વધુમાં સૂચવવું અમે યોગ્ય માનીએ છીએ કે મગ કરતા અડધ વધુ પ્રશસ્ત છે. આયુર્વેદમાં સ્ત્રીના રજ: આર્તવને આગ્નેય ગણેલ છે, પુરુષના વીર્યને સૌમ્ય ગણેલ છે. જેમ કે ખેતી માટે તુક્ષેત્ર અંબુ અને બીજ (ગ્ય કાલ, ખાતર, પાણી અને તદુરસ્તી બીજ જરૂરી છે) તેમ ગર્ભાધાન માટે ઋતુકાળ, એગ્ય શુદ્ધ નિ, (આયુર્વેદમાં યોનિ શબ્દથી યોનિમુખથી ગર્ભાશય બીજ પર્યત વિભાગ યોનિ કહેવાય છે-જુઓ મધુકોશ अत्र योनिशब्दात् योनिमुखात् आरभ्य गर्भाशयपर्यन्तं योनिरुच्यते । તંદુરસ્ત (વીર્ય જેમાં પર્યાપ્ત પુબી જે પણ હોય) અને શુદ્ધ આર્તધ ગર્ભધારણમાં જરૂરી બને છે. આ બધું સુયોગ્ય આયુર્વેદનની સલાહથી