________________
૧૭
નક્કી કરી ઉપરના મંત્રપ્રયાગ પછી પુંસવનસસ્કાર (ઈચ્છિત પુત્ર કે પુત્રીની પ્રાપ્તિ માટે સુકૃતાદિ ગ્રંથે વિસ્તૃત વર્ણન આપે છે. આમા ખાસ કરી કાશ્યપસહિતા ગ્રંથમાં વિસ્તૃત વર્ણન મલે છેશ્રી શાહે સૂચવેલા પ્રયોગોમાં એક પલાશ (ખાખરાનો) અને અન્ય. નાગકેશરને ઉલ્લેખ છે. પલાશ તે જાણીતું વૃક્ષ છે, પણ નાગકેશરમા બે જાત આવે છે. અસલી અને નકલી. આમાં અસલી (લાલ કેશરી. સુગધિત રજ જેવી) નાગકેશરને પ્રયોગ જ પ્રશસ્ત બનશે. એમણે નાગકેશરની માત્રા નથી જણવી, પરંતુ તે માત્રા ૧૨ થી ૨૪ રતીની. ગણાય. આવા અન્ય પ્રયોગોમાં વડજા, પીપળજટા વગેરે અન્ય ઉલ્લેખ પણ છે. આવતી આવૃત્તિમાં શ્રી શાહ આ બધાનુ સકલનકરશે તે વધુ સમૃદ્ધ માહિતી મલશે વધ્યત્વના બે પ્રકાર હોય છે. એક તે Sterility અને બીજુ Infertility. આમાં એગ્ય નિદાન સાથે આ મંત્રપ્રયોગ ગર્ભધારણની શકયતા પ્રબળ કરે છે. પરંતુ પુરુષે સૌમ્ય અને સ્ત્રીએ તીક્ષ્ણ ઉપચાર કરવા જરૂરી બને છે, તેટલું સૂચવવું. રહ્યું. અને છેલ્લે આપત્તિ નિવારક અદ્ભુતસ્તંત્ર તરીકે “ઉવસગ્રહ તેંત્ર આપ્યું છે. જેમાં શ્રી પાર્શ્વનાથજીની સરળ ઉપાસના દર્શાવી છે. ટૂંકમાં ૩૪૮ પૃષ્ઠમાં ઉકાર, હકાર અને કેટલાક શક્તિશાળી - ભત્રોનુ સંકલન છે.
[૫] આટલા વિવેચન પછી આ ગ્રન્થના લેખકને બે ચાર સૂચને કરવાનું પણ જરૂરી બને છે. આ ગ્રંથને તેઓ હિન્દી, અંગ્રેજી વગેરે અન્ય ભાષામાં પણ ઉતારે. તે ઉપરાંત તેમને તલસ્પર્શી ઊડે અભ્યાસએટલે વિપૂલ છે કે એક પ્રમાણભૂત “મત્રસંગ્રહ” કે “મિત્રસર્વસ્વ આપણને આપે, જેમા જૈનાદિ વિવિધ સમ્પ્રદાયના તમામ મિત્રોના સંગ્રહ હોય. સાધકને એમાંથી પિતાને મનપસંદ માર્ગ મળી રહે - ઉપરાંત ભારતમાં અત્યારે સિદ્ધ યતિઓ કે પૂજ્ય મહારાજ પાસેથી