________________
જૈન ધમમાં કાર-ઉપાસના
૧૧
જૈન ધર્મનું એવુ' મંતવ્ય છે કે આ વિશ્વ અનાદિ છે, જૈન ધમ પણુ અનાદિ છે અને સતત સ્મરવા ચાગ્ય પંચપરમેષ્ઠી પણ અનાદિ છે. આ પંચપરમેષ્ઠીના પ્રથમ અક્ષરાન' સચેાજન થવાથી ૐ એવા એકાક્ષરી મ’ત્ર નિર્માણુ થયેલા છે, એટલે તે પચપરમેષ્ઠી જેટલા જ પવિત્ર છે. તે અંગે નીચેની ગાથા જૈન શાસ્ત્રામાં પ્રસિદ્ધ છે ઃ
अरिहंता असरीरा, आयरिय उवज्झाय मुणिणो । पंचक्खरनिप्फनो, ॐकारो पंचपरमिडि ||
‘ૐકાર પ’ચપરમેષ્ઠી સ્વરૂપ છે, કારણ કે તે અરિહંત, અશરીરી (સિદ્ધ), આચાય, ઉપાધ્યાય અને મુનિ ( સાધુ ) એ પંચપરમેષ્ઠીના પ્રથમ અક્ષરાથી નિષ્પન્ન થયેલા છે.’
અહી થાડી સ્પષ્ટતા કરીએ તે ચેાગ્ય લેખાશે. પ્રથમ પરમેષ્ઠી ારિહ'ત છે તથા બીજા પરમેષ્ઠી જ્ઞ શરીરી એટલે સિદ્ધ છે. તેના પ્રથમાક્ષા લઈએ તા સોંધિના નિયમ અનુસાર અ + અ = આ થાય છે. તેમાં ત્રીજા પરમેષ્ઠી આચાય ના આ ઉમેરીએ તા આ + આ = આ થાય છે, તેમાં ચાથા પરમેષ્ઠી ઉપાધ્યાયના ૬ જોડીએ તે આ + ૩ = એ થાય છે અને તેમાં પાંચમા પરમેષ્ઠી યુનિના ર્ જોડીએ તે ઓમ્ એવા એકાક્ષરી પવિત્ર મંત્ર અને છે.
અહી એટલે ખુલાસા આવશ્યક છે કે અન્યત્ર પરમેષ્ઠી શબ્દથી બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ સમજવામાં આવે છે, ત્યારે જૈન ધમ માં પરમેષ્ઠી શદૃથી આધ્યાત્મિક વિકાસ દ્વારા