________________
[૧૧] જૈન ધર્મમાં કાર–ઉપાસના
ભારતની ભવ્યતાનું નિર્માણ કરનાર આર્ય સંસ્કૃતિ પવિત્ર ત્રિવેણી સંગમ જેવી છે, કારણ કે તેમાં વૈદિક, જૈન અને બૌદ્ધ એવા ત્રણ મહાન ધર્મો પ્રવતેલા છે. આ ત્રણેય ધમેએ પિતાનું મુખ અધ્યાત્મવાદ તરફ રાખેલું છે અને જીવનના એક પવિત્ર ધયેય તરીકે મેક્ષ, મુક્તિ, પરમપદ કે નિવણને સ્વીકાર કરે છે. વળી તેઓ યમ, નિયમ અને નીતિવિષયક ભાવનામાં ઘણું સામ્ય ધરાવે છે અને ઈલેક તથા પરના લ્યાણ અર્થે મપાસનાને એક જરૂરી સાધન માને છે, એટલું જ નહિ પણ તેમાં ૩, હીર, શ્રી, કલી આદિ બીજેને સમાન ભાવે સ્વીકાર કરે છે અને તેની સાધના કે ઉપાસનામાં પણ લગભગ સમાન વિધિનું જ અનુસરણ કરે છે.
પ્રસ્તુત પ્રકરણમાં અમે સ્કાર અને તેની ઉપાસના અંગે જૈન ધર્મ કેવું મંતવ્ય ધરાવે છે, તે રજૂ કરવા ઈચ્છીએ છીએ,