SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ કાકલ્પ ૧૧૭ (૬) આવી કુટીની ચારેય બાજુ કુશ ઘાસની જ મનાવવી. (૭) આ પ દરમિયાન કુશનાં બનેલાં જ વજ્ર વાપરવાં. તાત્પર્ય કે લંગાટી તથા ઉત્તરીય વસ્ત્ર વાપરવાં પડે તે તે કુશમાંથી જ બનાવેલાં હાવાં જોઈ એ. (૮) આ પ દરમિયાન કુશના અનાવેલા આસન “પર જ બેસવું. (૯) મંત્રજપ હાથમાં કુશ રાખીને કરવા, (૧૦) આ પ દરમિયાન કેડ પર કુશના બનેલા કંદોરા ધારણ કરવા. (૧૧) પ્રાતઃ, મધ્યાહ્ન અને સાધ્યા એમ ત્રણ વાર સ્નાન કરવું. (૧૨) કુશની શય્યા પર જ સૂવું. (૧૩) શાક અને યાદિ દેવધાન્યની ભિક્ષા લઈને આહાર કરવા. આ ૫ મુખ્યત્વે સાધુઓને માટે હાઇ તેમાં ભિક્ષાનુ વિધાન છે. જો ગૃહસ્થ આવા કલ્પ કરે તે શાક અને ચવાદિ દેવધાન્ય પર નિર્વાહ કરે એમ સમજવાનુ છે. કહેવાનુ તાત્પર્ય એ છે કે આ વખતે ફૂલ, સાત્ત્વિક વનસ્પતિ તથા ચવ અને ચાખાના ઉપયાગ કરે, પણ અન્ય ધાન્ય વાપરે નહિ. ચિત્તવૃત્તિઓને શાંત રાખવામાં આહાર પણ અગત્યના ભાગ ભજવે છે, એ ભૂલવાનું નથી. (૧૪) સૂર્યની સામે મુખ રાખીને ૐકાર મંત્રના ૧૦૦૦ જપ કરવા, (૧૫) બાકીના સમયમાં શું કરવું ? તેના અહીં સ્પષ્ટ
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy