________________
કાકલ્પ
૧૨૩,
અંતરની પવિત્રતા કામ, ધ, મદ, માહ, લેાલ આદિ અંતરના શત્રુઓને જિતવાથી આવે છે. સાધુવ્રતમાં સ્થિર રહેનારાઓ આવી પવિત્રતા જરૂર કેળવી શકે છે . અને તેથી જ પવિત્ર પુરુષામાં તેમની ગણના થાય છે.
જેએ કામ–ભાગની વાસનાથી પરાજિત થતા નથી, અર્થાત્ બ્રહ્માચ તુ શુદ્ધ પાલન કરે છે, તે અપરાજિત કહેવાય છે. સર્વ વ્રતામાં આ વ્રત ઘણું મોટુ છે, તેથી શ્રેષ્ઠ કે ઉત્તમ ગણાય છે. આપણી સામે હનુમાનજીના આદશ મૂકાયા છે, તે એટલા માટે જ મૂકાયેા છે. કેટલાક મનુષ્યેા હનુમાનજીને તેલ કે મલીદો ચડાવીને મન:કામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરે છે, પણ તેમના જીવનના સહુથી. ઊંચા આદર્શ પ્રાચય, તે તરફ તે દૃષ્ટિપાત પણ કરતા નથી. વાસ્તવમાં બ્રહ્મચર્ય એ સર્વ સિદ્ધિનુ મૂલ છે. બ્રહ્મચારીના સલ્પ ી નિક જતા નથી. તેના સવ નિશ્ચયે પાર પડે છે અને તે કદી મૃત્યુને આછું ઠેલવા ઈચ્છે તે કેલી શકે છે. જેણે પ્રજ્ઞાચય પાત્યુ, તેણે સર્વ વ્રત પાળ્યાં એમ સમજવાનુ છે.
અહી” એ સ્પષ્ટતા પણુ જરૂરી છે કે બ્રહ્મચર્ય'ના અર્થ માત્ર વીય-સરક્ષણ એટલે જ નથી, પણ વીશાષન અને નીયનું ઊર્ધ્વીકરણ પણ છે. જેએ આ રીતે બ્રહ્મચર્યનું પાલન... કરે છે, તેને રાગી સતાવતા નથી કે બીજી કોઈ મુશ્કેલી નડતી નથી.
આજે ભૌતિકવાદે આપણુને જોરથી ભરડો લીધા છે