________________
૧
મત્રચિંતામણિ
पर्यवस्थिताः । प्रणवमभ्यसेत् ॥ ५ ॥
प्रणवाद्यास्तथा वेदाः प्रणवे वाङ्मयं प्रणवं सर्व तस्मात् प्रणवेन विहीनं यत् तन्मन्त्रं प्राणहीनकम् । सर्वमन्त्रेषु मन्त्राणां प्राण: प्रणव उच्यते ॥ ६ ॥
ભગવાન માધાયન મહર્ષિ કહે છેઃ અમે પવિત્રામાં પવિત્ર, અતિ પવિત્ર, અપરાજિત, શુદ્ઘ અને બ્રહ્મહૃદય ( એવા ઉપાસક માટે) કારપના ઉપદેશ આપીએ છીએ.
અહી' પાઠના પ્રારંભમાં ૐ અને અન્ય શબ્દને પ્રયાગ મોંગલ અર્થે તથા અતઃ શબ્દના પ્રયોગ વિષયના અનુસ’ધાન માટે થયેલા છે.
ૐકારની ઉત્કૃષ્ટ ભાવે ઉપાસના કરવી હેાય તે ઉપાસકમાં કેવી ચૈાગ્યતા જોઈએ? અથવા તેા ઉપાસકે કેવી તૈયારી કરવી જોઈએ ? તેનુ' સ્પષ્ટ સૂચન આમાંથી પ્રાપ્ત થાય. છે. જે પૂર્વ તૈયારી ર્યાં વિના યુદ્ધના મેદાનમાં જાય છે, તેના વા હાલ થાય છે, તે આપણે જોયુ છે. કોઈ વ્યાપાર-ધધાની જમાવટ કરવી હાય તે શું એ પૂર્વ તૈયારી વિના થાય છે ખરી ? પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે વિદ્યાથીએ કેવી અને કેટલી તૈયારી કરે છે, તે આપણા કોઈથી અજાણ્યુ નથી.
જેએ બાહ્ય અને અંતર એમ અને પ્રકારની પવિવ્રતાથી યુક્ત હેાય તે પવિત્રમાં પવિત્ર અથવા અતિપવિત્ર ગણાય છે. તેમાં બાહ્ય પવિત્રતા સ્નાનાથિી આવે છે અને