________________
કુંડલિની–જાગરણ
૧૧૯
આ સ્થળે તે અમારે એટલું જ કહેવાનું છે કે જે ઉપાસકો પ્રતિદિન ૐકારના તાર સ્વરે ઉચ્ચાર કરે છે અને ત્યાર પછી તેના ઉપાંશુ કે માનસ જપમાં તથા ધ્યાનમાં લીન ખની જાય છે, તેમની કુંડલિની શક્તિ આપેાઆપ જાગ્રત થઈ જાય છે અને તેના જે લાલા ઉપર વણુ વ્યા છે, તે બધા જ તેને પ્રાપ્ત થાય છે.