________________
[૧૦] Jકારકપ
જીર્ણ થઈ ગયેલી કાયામાં નવયૌવન પૂરનારા આયુવેદના વિશિષ્ટ વિધિ-વિધાનને “કાયાકલ્પ કહેવામાં આવે છે, તેમ માનવાહદયમાં શક્તિને સાત વહેવડાવનારા અને તેને અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરાવનારા કારના વિશિષ્ટ વિધિ-વિધાનને કારલ્પ' કહેવામાં આવે છે.
કાયાકલ્પની શોધ આપણુ રષિ-મુનિઓએ કરી હતી અને તે વૈદ્યના ઈતિહાસમાં હજી સુધી અજોડ રહી છે, તેમ કારકલ્પ અંગે પણ સમજવાનું છે. તેમાં તફાવત એટલે જ છે કે કાયાકલ્પને પ્રયોગ હજી સુધી યત્રતત્ર થત રહ્યો છે અને તે જનતાની નજરે પડ્યો છે, જ્યારે
કારલ્પને પ્રાગ આધુનિક કાલે ભાગ્યે જ થાય છે, એટલે તે જનતાની નજરે પડે નથી. પરંતુ પ્રાચીન કાળમાં આ પ્રયોગ વ્યાપક પ્રમાણમાં થતે અને તેથી જ મહર્ષિ બધાયને ગૃહસૂત્રમાં તેની નોંધ લીધેલી છે.