________________
કુંડલિની જાગરણ
૧૧૭
થાય છે. ખૂણાએ
આ ગ્રંથિ ગેાળ નથી હેાતી, એમાં એવી રીતે નીકળેલા હાય છે કે જેવી રીતે પુષ્પમાં પાંખડીએ. એ ખૂણાવાળી પાંખડીઓને (યૌગિક પરિભાષામાં) ‘પદ્મનલ’ કહે છે. આ એક પ્રકારની તંતુએની સમૂહજાળ છે, અંગ્રેજીમાં એ ચઢ્ઢાને પ્લેકસસ ' (Plexus) અથવા નાડીપુજ કહેવાય છે.'
ચક્રની ગણના નીચેથી શરૂ થાય છે અને તે અનુક્રમે ઉપરના ભાગમાં આગળ વધે છે. આ રીતે આધાર કે મૂલાધાર નામનું પ્રથમ ચક્ર ગુદા અને લિંગની મધ્યમાં આવેલું છે. ત્યાર પછી બીજું સ્વાધિષ્ઠાન ચક્ર પેડુની સીધી લીટીમાં છે, ત્રીજી મણિપુર ચક્ર નાભિની સીધી લીટીમાં છે, ચેાથું અનાહતચક્ર હૃદયની સીધી લીટીમાં છે, પાંચમું વિશુદ્ધ કે વિશુદ્ધાત્મ્ય ચક્ર કે'ડૅની સીધી લીટીમાં અને આજ્ઞાચક્ર ભૃકુટિની મધ્યમાં આવેલુ છે. એના પર મસ્તકના અગ્રભાગે સહસ્રાર કમલ આવેલુ છે કે જેમાંથી અમૃતના છંટકાવ થયા કરે છે.
દરેક ચક્રમાં અમુક દેવ-દેવીઓનું સ્થાન મનાયેલુ છે, તેમાં અમુક વણુની* મત્રીજ રૂપે સ્થાપના કરવામાં આવે છે અને સાધકે તેના અમુક સંખ્યાપ્રમાણુ જપ કરવાના હાય છે, તેમજ તેનુ ધ્યાન પણ ધરવાનુ... હાય છે.
હસેાપનિષદ, ચેાગચૂડામણિ ઉપનિષદ્, ચેાગ શિખાપનિષદ્, તથા યાગ કુંડલિની ઉપનિષ વગેરેમાં, તેમજ દૈવી ભાગવત, લિગપુરાણ, અગ્નિપુરાણુ