________________
૧૧૬
મંત્રચિ ́તામણિ
<
આ ધૃતવિદ્યા કે ઠાખાજીનું પરિણામ ઘણું ખરામ આવે છે. તેથી ચેગવિદ્યા નિંદ્યાય છે, સાધુસમાજ નિંદ્યાય છે અને પેલાની શ્રદ્ધા આવાં સસાધના પરથી સદાને માટે ઉઠી જાય છે. મંત્ર તથા વિદ્યાની ખાખતમાં પણ આવુ જ છે. આથી અમે પાઠક મિત્રાને તેમજ સાધકવગ ને એટલુ' જણાવવા ઈચ્છીએ છીએ કે પીળુ તેટલુ સાનુ અને ઉજળું તેટલું દૂધ' માની ન લેતાં પરીક્ષા કરતાં શીખે અને તેમાં જેમની પાસે ચેગ, મંત્ર કે વિદ્યાને સાચા પ્રકાશ જણાય ત્યાં તમારું મસ્તક નમાવા, અન્યથા તેમનાથી દૂર રહેા અને તમારી સદ્ગુરુની શોધ આગળ ચલાવા. કદી તેવા ગુરુ ન મળ્યા તા તમે પોતે તમારા ગુરુ અનીને સત્સાધનની પ્રવૃત્તિ ચાલુ રાખેા. તેમાં તમને અદૃશ્ય સહાય જરૂર મળશે.
સદ્ગુરુની પ્રાપ્તિ થયા પછી પણ કુંડલિની શક્તિ જાગ્રત કરવા માટે દીર્ઘકાલ સુધી અભ્યાસ કરવા પડે છે. અને તેમાં ચમ-નિયમપૂર્વક જપ તથા ધ્યાનને આશ્રય લેવા પડે છે. ખાસ કરીને ષટ્ચાતુ ભેદન થાય, ત્યારે જ આ સાધનામાં સફલતા મળે છે,
શ્રીમાન્ અવધૂતે તેમના ષટ્ચક્રો અને કુંડિલેની શક્તિ અંગેના એક નિષધમાં હ્યુ છે કે ષટ્ચા એક પ્રકારની સૂક્ષ્મ ગ્રંથિઓ છે, જે (કરોડરજજુમાંથી પસાર થતી) બ્રહ્મનાડીના માગમાં આવેલી છે. સાધક જ્યારે આ ચક્રગ્રંથિ ઉપર પેાતાનુ ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે ત્યાંની સૂક્ષ્મ પરિસ્થિતિના અને અહુ વિચિત્ર અનુભવ્ય