________________
મંત્રચિંતામણિ
ॐ
नेत्रत्रयाय वौषट् ।
આ પત્તુ ખેલતાં એ નેત્રા તથા એ ભ્રૂકુટિના વચલા ભાગને સ્પર્શ કરવા અને ત્યાં = રૂપી શક્તિની સ્થાપના થાય છે, એમ ચિંતવવું.
છેવટે ‘અબાપ ' કહીને તાલી બજાવતાં અંગન્યાસની ક્રિયા પૂરી થાય છે.
ધ્યાનક
પ્રણવર્ષમાં કહ્યું છે કે ॐकारमाद्यं परमात्मरूपं, संसारनाशे च समर्थमन्त्रम् । अचञ्चलं प्राप्यमजिह्मभक्तैयेत् सदा देशिकवाक्यमानात् ॥१॥
• સર્વ જગતનું કારણ પરમાત્માનું શબ્દબ્રહ્મમય રૂપ “અથવા સ્વરૂપને પ્રકટ કરનાર અને તેથી જ સસારને -નાશ કરવામાં તથા નિતિશય સુખ આપવામાં સમ, કુટિલતા આદિ સવ દોષાથી રહિત તથા સરળતા, નિરભિમાનતા આદિ ગુણાથી યુક્ત એવા ભકતા વડે અ ંદર -અને બહારની ચંચલતાથી રહિત થયા પછી સ્થિરતામાં પ્રાપ્ત થનાર એવા ૐકાર મંત્રનું પેાતાની ગુરુપરંપરા વડે પ્રાપ્ત તેનાં અંગ અને રહસ્યનુ જ્ઞાન મેળવી નિર'તર ધ્યાન કરવું જોઈએ.
રશ્મિસાલામાં કહ્યું છે કે નીચેના બ્લેક એલીને ૐકારનું ધ્યાન ધરવું