________________
જયવિધિ
ओङ्कारवाच्यमुच्चचण्डांशुसदृशप्रभम् ।
वासुदेवाभिधं ब्रह्म विश्वगर्भमुपास्महे॥ “કારરૂપ વાચ્ચે જે મધ્યાહ્નના સૂર્ય જેવી પ્રભાવાળે. છે, વાસુદેવ તરીકે ઓળખાય છે, તે બ્રહ્મારૂપ છે તથા વિશ્વગર્ભ છે, એટલે કે સક્સ વિશ્વ તેના ગર્ભમાં રહેલું છે, તેની અમે ઉપાસના કરીએ છીએ.”
અહીં સમ્પ્રદાય અનુસાર અન્ય શ્લેક બોલ હોય. તે બોલી શકાય છે, પરંતુ એટલી વાત ધ્યાનમાં રાખવી કે મંત્રનું જે સ્વરૂપે ધ્યાન ધરવામાં આવે છે, તે જ સ્વરૂપે તે આગળ જતાં દર્શન દે છે, એટલે ધ્યાનની આ કિયા. અતિ મહત્વની છે. તે માત્ર બેલી જવા માટે નહિ, પણ મનમાં તે પ્રકારનું સ્વરૂપ અંક્તિ કરવા માટે જાયેલી છે.
પ્રણવકપમાં આગળ કહ્યું છે કેन्यासं कृत्वा ततो ध्यात्वा कवचं प्रजपेत् सुधीः ।
“ઉપર બતાવેલા ક્રમાનુસાર ન્યાસ અને સૂચવેલા. પ્રકારથી ધ્યાન કરીને બુદ્ધિમાન સાધકે કવચને પાઠ કરવો... તે આ પ્રમાણે ?
પ્રણવકવચ
ક: પ મૂદ્ધ સહન શોમિત રા तारकं मे भ्रुवोर्मध्यमाज्ञाचक्रविराजितम् । प्रणवः श्रोत्रयुग्मं च नेत्रयुग्मं प्रपञ्चगः ॥३॥