________________
-
- -
મંત્રચિંતામણિ કાલમાં વિશિષ્ટ ઉપાસના માટે જે કુટિ બનાવવામાં આવતી, તેનું મુખ પૂર્વ દિશા ભણી રાખવામાં આવતું અને મંત્રજપ સૂર્યની સામે બેસીને કરવામાં આવતા. કારની બીજી માત્રા એ હિરણ્યગર્ભની માત્રા છે, એટલે તેને સૂર્યની સાથે ગાઢ સંબંધ છે, એ ભૂલવાનું નથી. જે પૂર્વ દિશાને ચાગ ન હોય તે ઉત્તર દિશામાં બેસી શકાય છે. સમય :
કારને જપ કોઈ પણ સમયે કરી શકાય છે કારણ કે તે સતત સ્મરવા ગ્ય છે. આમ છતાં બ્રાહ્મ મુહૂર્ત અને પ્રાતઃકાલને સમય તે માટે વધારે પસંદ કરવા ચગ્ય છે. બ્રાહ્મ મુહર્ત એટલે રાત્રિની છેલ્લી છ ઘડી. કાલની વર્તમાન પરિભાષામાં કહીએ તે રાત્રિના છેલ્લા અઢી કલાક આ વખતે વાતાવરણ શાંત અને ખુશનુમા હોય છે. તેમાં મુખ્યત્વે બ્રહ્મનું જ ચિંતન કરવું જોઈએ, તેથી જ તેનું નામ બ્રહ્મમુહૂર્ત રાખેલું છે. ભાગવતના આઠમા સ્કંધના ચેથા અધ્યાયમાં કહ્યું છે કે
उत्थायापररात्रान्ते प्रयताः सुसमाहिताः। स्मरन्ति प्रणवं सत्यं मुच्यन्ते ह्येनसोऽखिलाद ॥६४॥
રાત્રિના અંતે બ્રહામુહૂર્તમાં રિથર મન વડે જે મનુષ્ય પ્રયત્નપૂર્વક સત્યસ્વરૂપ પ્રણવને જપ કરે છે, તે સમસ્ત પાપથી મુક્ત થઈ જાય છે.”
x છ ઘડીની ૧૪૪ મીનીટ થાય. અઢી કલાક એટલે ૧૫૦ મીનીટ.
અધ્યાયમાં કોઢ થતા માતા