SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દરિયા સાહેબ (દરિયાવ) | (વિ.સં. ૧૭૩૧ - ૧૮૩૭) દરિયા સાહેબનો જન્મ મારવાડના ‘જયતારણ’ નામના ગામે વિ.સં. 1933ની ભાદ્રપદ કૃષ્ણ આઠમે થયો હતો. તેમના પિતાનું નામ મનસારામજી હતું. તેમના માતાનું નામ ગીગાબાઈ હતું. તેમના ગુરૂનું નામ શ્રી પ્રેમદાસજી મહારાજ હતું. ૮૨ વર્ષની ઊંમરે વિ. સં. ૧૮૧૫માં તેમનો દેહવિલય થયો હતો. ૧૩૪૨ (રાગ : દરબારી કાન્હડા) આદિ અનાદિ મેરા સાઈ (૨). દ્રષ્ટ ન મુષ્ટ હૈ, અગમ, અગોચર, યહ સબ માયા ઉનકી માઈ; જો બનમાલી સીચે મૂલ, સહર્જ પિવૈ ડાલ ફ્લ ફૂલ, આદિo જો નરપતિકો ગિરહ બુલાવૈ, સેના સક્લ સહજ હી આર્ય, જો કોઈ કર ભાનું પ્રકાર્સ, તેં નિસિ તારા સહજહિ નાર્સ, આદિo ગરૂડ-પંખ જો ઘરમેં લાવૈ, સર્પ જાતિ રહને નહિ પાવૈ, ‘દરિયા' સુમરી એકહિ રામ, એક રામ સારૈ સબ કામ. આદિo ૧૩૪૪ (રાગ : ભૂપાલી) નામ બિન ભાવ કરમ નહિ છૂટે; સાધુ સંગ ઔર રામ ભજન બિન, કાલ નિરંતર લૂટે. ધ્રુવ મલ સેતી. જો મલકો ધોવૈ, સો મલ કૈસે છૂટે ? પ્રેમકા સાબુન નામકા પાની, દોય મિલ તાંતા ટે. નામ ભેદ - અભેદ ભરમકા ભાંડા, ચૌડે પડ - પડ ફ્રે; ગુરૂમુખ-શબ્દ ગહૈ ઉર-અંતર સકલ ભરમસે છૂટે. નામ રામકા ધ્યાન તૂ ધર રે પ્રાની, અમરતકા મેહ બૂટે; જન ‘દરિયાવ ' અરપ દે આપા, જરા-મરન તબ ટે. નામ ધ્રુવ ૧૩૪૫ (રાગ : આશાવરી) બાબુલ કૈસે બિસરા જાઈ ? જદિ મે પતિ સંગ રત ખેલૂંગી, આપા ધરમ સમાઈ. ધ્રુવ સતગુરુ મેરે કિરપા કીન્હી, ઉત્તમ બર પરનાઈ; અબ મેરે સાઈકો સરમ પડેગી, લેગા ચરન લગાઈ. બાબુલ હૈિ જાનરાય મેં બાલી ભોલી, નિર્મલ મેં મેલી; તૈ બસરાવૈ ” બોલ ન જાનૂ , ભેદ ન સકૂ સહેલી, બાબુલ૦ સૈ બ્રહ્મ-ભાવ મેં આતમ-ફન્યા, સમઝ ન જાનું બાની, ‘દરિયો’ કહે, પતિ પૂરા પાયા, યહ નિશ્ચય કરિ જાની, બાબુલ0 ૧૩૪૩ (રાગ : બિહાગ) જાકે ઉર ઉપજી નહિ ભાઈ ! સો ક્યા જાનૈ પીર પરાઈ? ધ્રુવ વ્યાવર જાનૈ પીરકી સાર, બાંઝ નાર ક્યા લખે બિકાર? પતિવ્રતા પતિ કો વ્રત જાનૈ , વિભચારિન મિલ કહા બખાનૈ? સો. હીરા પારખ જૈહરિ પાવૈ, મૂરખ નિરખકે કહા બતાવૈ ? લાગા ઘાવ કરાë સોઈ, કોલુકહારકે દર્દ ન કોઈ. સો રામ નામ મેરા માન-અધાર, સોઈ રામ રસ-પવનહાર; જન ‘દરિયા' જાનૈગા સોઈ, પ્રેમકી ભાલ ક્લેજે પોઈ. સો. ૧૩૪૬ (રાગ : બાગેશ્રી) સાધો, અલખ નિરંજન સોઈ; ગુરુ પરતાપ રામ-રસ નિર્મલ, ઔર ન દૂજા કોઈ. ધ્રુવ સંક્લ જ્ઞાન પર જ્ઞાન દયાનિધિ, સક્લ જોત પર જોતી; જાકે ધ્યાન સહજ અઘ નાસે, સહજ મિટૈ જમ છોતી. સાધો તુલસી તરૂ ફૂલે ફલે, સમય પામતા જેમ; પ્રગટે સરળ સ્વભાવથી, ગુણ-દોષ પણ તેમ. ભજ રે મના તુલસી રામ ન જાણીને, રામ જણાવે જેહ; પ્રીછે રામને રામજન,અવર ન પ્રીછે એહ. || ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy