SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩૮ (રાગ : ભૂપાલી) ૐ કાર પ્રધાન રૂપ ગણેશાશ્વે, હે તિન્હી દેવાચે જન્મસ્થાન. ધ્રુવ ‘ અ'કાર તો બ્રહ્મા ‘ઉ'કાર તો વિષ્ણુ, ‘મ'કાર મહેશ જાણિયેલા. ૐo એસે તિન્હી દેવ જેથોની ઉત્પન્ન, તો હા ગજાનન માય બાપ. 3ૐo ‘તુકા’ હણે એ સી આહે વેદવાણી, પહાવી પુરાણી વ્યાસાન્ચીયા. ૦ આશા, તૃષ્ણા છોડ કલ્પના, અપના આનંદ ઉર પાઈ; નિજાનંદ મગન દિન રાતી, શુદ્ધ સ્વરૂપે સદા સુખદાઈ. જપ૦ રાગ અરૂ દ્વેષ તજ અંતર કો, કેવળ પ્રેમ રૂદે રંગ છાઈ; અરસપરસ પરિબ્રહ્મને પરખો, નિરખો નેણામાં નજર ઠેરાઈ. જપ૦ જડ ચેતન સબ દૃષ્ટિ પદારથ, બિનસમજે વામેં સુખ ન થાઈ; દાસ દયો બ્રહ્મભાવ ભરોસે, મગ્ન હુવા મન લેલાઈ રે જપ૦ રતનદાસ ૧૩૩૯ (રાગ : માંડ), બેલી એવા બેદલનો સંગ કેમ કરીયે ? બદલ મુખથી મીઠા બોલે, એની વાતોમાં બ્રહ્માંડ ડોલે. ધ્રુવ હંસલોને બગલો બેઉ બેઠા સરોવર પાળ રે; રંગ બેયનો એક છે પણ, તેના આહારે પરખાય, બેલી કાગડો ને કોયલ, બેઉ બેઠા આંબાકેરી ડાળ રે; રંગ બેયનો એક છે પણ, બોલી પર ઓળખાય. બેલી કાળા મુખની ચણોઠી, હેમની સંગે તોલાય રે; હે તોલ બેયનો એક છે, એના મૂલ્ય ન એક સમાન, બેલી ગુરુ પ્રતાપે બોલ્યા “રતનદાસ’, સુણો ચતુર સુજાણ રે; ખાવિંદને દરબાર જાતાં, આડા ચોરાશીના દ્વાર. બેલી ૧૩૪૧ (રાગ : ધોળ) સંતસમાગમે નિશદિન સતગુરુ સેવિયે, જેથી તારું જન્મમરણ મટી જાય છે; અજર અમર ઓળખાવે સતગુરુ આત્મા, સ્થિર મન ચરણે સેજે સેજે થાય જો. ધ્રુવ સાધુસંગ માંહી જે નર આવિયા, પ્રેમ કરીને પૂજ્યા છે પરિબ્રહ્મ જો; ઘેહ અને વૈરાગ્ય, વ્યાપ્યો અતિ ઘણો, વિવેક વિચારે વાસનાનો કીધો ભંગ જો. સંતo હું - “મારું'! આવરણ તે અંગથી ટાળિયું, છૂટ્યો હું-તું કર્મ તણો જે ક્લેશ જો. પાપ ને વળી પુણ્ય મટી ગયાં માયરાં, પાયો હું તો નામ નિરંતર નેક જો. સંતo નાથ નિરંજન નૈનાં માંહીં દેખિય, ઘટઘટ-પરાટ-અવઘટ-બોલે આપ જો; રૂપરંગ કશું એમાં તો દિસે નહિ, નિર્મળ નામી અનામી સઘળે વ્યાપ જો. - સંતo વેદ, વેદાંતને શાસ્ત્રો શ્રવણે સાંભળી, અંતર માંહી ઊપચો બહુ આનંદ જો; હરખશોક મટ્યો રે મારા મન તણો, લગની લાગી સંગુરુ સંતોની સંગ જો. સંતo શુદ્ધ સ્વરૂપ પરમાનંદ ગુરુજી મેટિયા, કોટિ જન્મમાં સુધર્યાં મારાં કાજ જો; ‘દયાનંદ’ ચિત્ત ચરણકમલમાં રાખિયે, સત્ ચિત્ત આનંદ આપોઆપ અમાપ જો. સંતo દયાનંદ દયાનંદજી આઠોદરા નાગર હતા. તેઓ સંવત ૧૮૩૩માં થઈ ગયા. ૧૩૪૦ (રાગ : પીલુ) જય મન રામ રામ રંગ લાઈ, આ અવસર તેરો જાત સવાઈ. ધ્રુવ સંત સમાગમ સમરણ કર લે, ધર લે ધ્યાન સદા મન માહીં; નિજપદ નામકા કર લે નીવેડા, સોહં શબ્દમાં સાન લગાઈ. જપ૦ તુલસી વાર ન કીજીયે, ભજી લીજે રઘુવીર; તન ભાયા સ જાત હૈ, શ્વાસરૂપી જે તીર. ૮૨૦) તુલસી મીઠે બચનસે, સુખ ઉપજે ચહું ઓર; વશીકરન વે મંત્ર હે, પરહર બચન કઠોર. ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy