SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦૭ (રાગ : ધોળ) મીઠી વાણી ઉચ્ચરિયે, જીવનમાં મીઠા બોલા થઈને; કડવા વેણ કદી કહીએ ના કોઈને, સૌના વહાલા થઈએ. ધ્રુવ મીઠી બોલી, બોલી ન જાણીએ તો, મૌન ધરીને રહીએ; કડવું સત્ય પણ મીઠું લાગે જો, સમજાવીને કહીએ. જીવનમાં કારમો ઘા ભલે લાગ્યો હોય તોયે, રૂઝાતાં ભૂલી જઈએ; કડવા એક જ શબ્દના બાણે, મહાભારત ઊભું કરીએ. જીવનમાં૦ બાળક બોલે કાલુઘેલું લાગે સહુને પ્યારૂ; ફૂડકપટ માયા પ્રપંચ છોડી, સીધા સરળ બની રહીએ. જીવનમાં૦ ૨૧૦૮ (રાગ : ભૂપ-કલ્યાન) મનમેં બસા, નૈનોમેં બસા, મેરા રસિયા; મેં તો ખોઈ ખોઈ નાચું રે ગાવું. ધ્રુવ ભોલી અનજાન મેં વ્રજકી બાલા, નૈનોકી રાહ ઘુસાં દિલમેં ગ્વાલા, ખુલ ગયા મેરે જનમોંકા તાલા, ધુલ ગયા મૈલ જનમોકા કાલા; અબ તો મનમેં ફિ ઉસકી માલા, રોમ રોમ હરસાય, અંગ અંગ લલચાયે મેરા રસિયા. મેં મેરી ઘુંઘર બજે છન છનાતી, મેરી પાયલ બજે જન જનાતી, મેરી બિંદિયા લસે ચમ-ચમાતી, માંગ સિંદૂર સો રંગ લાતી; ફૂલ કાનો ખીલે ભાંતી ભાંતી, મેરા ચૂડા અમર, મેરા ઝૂડા અમર, મેરા રસિયા. મેં મેરા જગમેં સફ્ત હુઆ ફેરા, મૈં હુઉ ઉસકી, વો પ્રિતમ મેરા, મિટ ગયા મેરે મનકા અંધેરા, હુઆ અવિચલ મિલન આજ મેરા; અપને ભીંતર મૈને ઉસકો ઘેરા, ઉડે અંબર ગુલાલ, ‘સખી’ લિયો સંભાલ, મેરા રસિયા મેં ભજ રે મના માયા તરૂવર ત્રિવિધકા શોક દુ:ખ સંતાપ શીતલતા સ્વપન નહીં, ફલ ફીકા તન તાપ ૧૨૬૪) ૨૧૦૯ (રાગ : ભૈરવી) મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ ? જહાં મેરે અપને સિવા કુછ નાહીં. ધ્રુવ પતા જબ લગા મેરી અસ્તિકા મુજકો; સિવા મેરે અપને કહી કુછ નાહીં. મુશ્કે સભી મે સભી મે, પડા મેં હી મેં હું; સિવા નૂર અપને કહી કુછ નાહીં. મુજે ભી; ના દુઃખ હૈ ના સુખ હૈ, ના શોક હૈ કુછ અજબ હૈ યે મસ્તી સિવા કુછ નાહીં. મુજે યે સાગર, યે હરે, યે ફેન, યે બુદબુદે; કલ્પિત હૈ, જલ મેં, સિવા કુછ નાહીં. મુજે અરે ! મૈં હું આનંદ, આનંદ હૈ મેરા; મસ્તી હી મસ્તી બસ ઔર કુછ નાહીં. મુજે ભ્રમ હૈ યે દ્વંદ હૈ, જો મુજકો હુઆ થા; હટાયા જો ઉસકો તો ખફા કુછ નાહીં. મુજે યે પરદા હૈ દુઈ કા હટાકર જો દેખા; તો બસ એક મૈં હું, જુદા કુછ નાહીં. મુજે ૨૧૧૦ (રાગ : ભૈરવી) મુઝે કભી કભી સપના યે આયે કી, શ્યામ મેરી ગલિયોમેં બાંસરી બજાયે. - ધ્રુવ ચડ ગયા હાથ મેરે જીસ દિન છલિયાં, દેખ ના છિન લૂંગી ઉસકી મુરલીયા (૨); લાખ અરજ કરે, નૈના નીર ભરે, ચાહૈ કૈસે બહાને વો બતાયે ! મુઝે પલકો કી ડોર મૈં પીરોઈ મૈંને કલિયાં, જાને મનાયે કહાં શ્યામ રંગ રલીયાં (૨); મેરે મોહનકા પતા લા દે કોઈ જરા, પ્યારકી માલા કહી સૂકના જાયે. મુઝે ઇત ઉત જાઉં મેં તો કહે નહીં પાઉં કુછ, તડપન દિલકી લગી કૈસે મેં સુનાઉં ? નિંદ ન આવે મોહે, ચૈન ન આયે કહ્યુ, નજર ન આવે મેરે સુંદિર શ્યામ. મુઝે કામ સંસારીસે પ્રીતડી સરે ન એકો દુબિધામેં દોનો ગયે, માયા મિલી ન રામ ૧૨૬૫ ܗ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy