SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ (રાગ : યેમન) ૨૦૯૩ (રાગ : પૂરિયા કલ્યાન) મા શારદે વર દે હમેં, તેરે ચરણકા પ્યાર દે; ભવ બંધ કે તૂફાન સે, માતા તૂ મૂજકો તાર દે. ધ્રુવ હંસાસની, પદ્માસની, અય વીણાવાદની શારદે (૨); શુભ્રવસ્ત્ર ધારણી મા હમેં, વરદાન દે વરદાન દે. મા કાટ દે અજ્ઞાનકો, ઉરમેં તેરા પ્રકાશ હો (૨); ઔર હર હૃદયમેં, ધ્યાન તેરા માન દે સન્માન દે. માત્ર સરસ્વતી મા તેરે બાલક, વિનતી કરે કર જોરકે; દિજે હમેં સ્વર તાલ માતા, આજ અપને દ્વાર સે. માવ માનવ કી પૂજા કૌન કરે ? માનવતા પૂજી જાતી હૈ (૨). ધ્રુવ ઊંકી સંખ્યા અગણિત હૈ, પર અલિ કબ સબ પર જાતા હૈ? વહ તો ઉન પર મંડરાતા હૈ, જો પુષ્પ પરાગ લુટાતા હૈ; નીરસ કી પૂજા કૌન કરે ?, મધુમયતા પૂજી જાતી હૈ. માનવ જો ગહરાઈ મેં ગયા હી નહીં, ઉપર હી ઉપર ચલતા હૈ(૨), માનસ પરિવર્તન કિયા નહીં, કેવલ પૈસો પર ચલતા હૈ; સાધકક્કી પૂજા કૌન કરે ? સાધતા પૂજી જાતી હૈ. માનવ આકાર બહુત સુંદર પોયા, આચાર ન બિલકુલ પાયા હૈ, સંગીત કહેગા કન ઉસે ? જો બિના કંઠ કે ગાયા હૈ; શબ્દો કી પૂજા કૌન કરે ? સ્વર-લહરી પૂજી જાતી હૈ. માનવેo ૨૦૯૪ (રાગ : શ્રી) માનવ સ્વભાવ એવો , જાણે છતાં ન જાગે; સ્વમું ગણે જીવનને, તો યે ને મોહ ત્યાગે. ધ્રુવ ધન, માલ, સુત , દારા, સહુ નષ્ટ છે થનારા; સમજે બધા છતાંયે, મનથી ન કોઈ ત્યાગે. માનવ કરે પ્રાર્થના પ્રભુને, શાંતિ સદાયે આપો; માયા ત્યજે નહી ને, મુક્તિ સદાયે માંગે. માનવ હોયે ગરીબી જ્યારે, પૈસાની ભૂખ લાગે; પૈસા મળ્યો. પછીથી, જુદા તરંગ જાગે. માનવ દુ:ખથી બધાં ડરે છે, ડરતાં ને પાપ કરતાં; પાપો કર્યા પછીથી , માફી પ્રભુથી માર્ગ. માનવ શોધે છે સુખ જગમાં, ભટકે ભ્રમિત થઈને; પ્રીતિ પ્રભુના ચરણે, એની કદી ન લાગે. માનવ ૨૦૯૬ (રાગ : ભૂપાલી) કીસસે નજર મિલાવું ? તુમ્હ દેખને કે બાદ; આંખોમેં તાબેદિદ અબ, બાકી નહીં રહા, કિસ કિસકો સર ઝૂકાવું. ધ્રુવ હૈ લુક્ત બસ ઈસીમેં, મઝા ઈસીમેં હૈ, અપના પતા ને પાઉં !! તુમ્હ દેખને કે બાદ, જિસસેo મેરા એક તું હી તૂ હૈ, દિલદાર પ્યારે કહાના; ઝોલી કહાં ફ્લાવું, તૂટ્યું દેખનેકે બાદ. ક્સિસે દિલબર યે પ્યાર તેરા, મહેલિમેં ખેંચ લાયા; દિલકી કીસે સૂનાઉ ? તૂટ્યું દેખને કે બાદ. કિસસે પ્રેમ સહે છે અપાર, પ્રેમીજન એમ નવ છોડે, પ્રેમ પ્રભુનો પ્યાર, પ્રેમથી મુખ નવ મોડે, પ્રેમ અગન એક ખાસ, નાશ કેમ થાય જ એનો ? પ્રેમનો સઘળે વાસ, પ્રેમ પરખાવૈ મૈનો; કહે છે ‘સત્તાર' પ્રેમ કાયર નવ જાણે, પ્રેમ પુષ્પનો હાર, જ્ઞાની શૂરવીર વખાણે. સગા હમારા રામજી, સોદર હૈ મુનિ રામ ઔર સગા સબ સ્વાર્થકા, કોઈ ન આવે કામ ૧૨પ) ભજ રે મના હમ વાસી વો દેશકે, જાત બરન કુલ નહિ શબ્દ મિલાવા હો રહા, દેહ મિલાવા નાહિં || ભજ રે મના ૧૨૫છે
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy