________________
૨૦૦૨ (રાગ : ગઝલ) મચ્યું આ વિશ્વનું સંગીત, અને નાચે બધી દુનિયા; અમે આલમ તણા ઉસ્તાદ, વીણા મારી મિલાવી દે. ધ્રુવ મળ્યાં સંગીતના સૂરમાં, સૂરજ ગ્રહ ચંદ્ર ને તારા; બસૂરી એક મુજ વીણા, રહી એને મિલાવી દે. મચ્યું ચલાવી આંગળી અણઘડ, બધાયે તાર મેં તોડ્યા; તુટેલા તારને સાંધી, વીણા મારી મિલાવી દે. મચ્યુંo ભરતી ને ઓટ સાગરના, પ્રતિદિન તાલથી ગાજે; બસૂરી મુજ જીવન-વીણા, અમે માલિક ! મિલાવી દે. મચ્યુંo ક્રિયા ચેતન અને જડની , વિવિધ સૂર તાલબદ્ધ ભાસે; બસૂરી મુજ જીવન-વીણા, રહીં તેને મિલાવી દે. મચ્યુંo
૨૦૮૪ (રાગ : માલકૌંસ) મન તડપત હરિ દર્શન કો આજ, મોહે તુમ બિન બિગડે સંઘરે કાજ;
| બિનતિ કરત હું મેં રખિયો લાજ. ધ્રુવ તુમ્હરે દ્વારકા મેં હું જોગી, હમરી ઔર નજર કબ હોગી;
સુનો મેરે વ્યાકુલ મન કા બાજ, મન બિન ગુરુ જ્ઞાન કહાં સે પાઉ, દિજો દાન હરિ ગુન ગાઉં;
સબ ગુનીજન મેં તુમ્હરા રાજ. મનો મુરલી મનોહર આસન છોડો, ગોવર્ધન મેરી બાત ન તોડો; મોહે દરશન ભિક્ષા દે દો આજ, હરિ ૐ, હરિ ૐ, હરિ ૐ. મન મુરલી મનોહર ગિરિધર હરિ ઓમ, દુ:ખભંજન મેરા સાથ ન છોડો;
મોહન દર્શન ભિક્ષા દેજો આજ, મન
૨૦૮૩ (રાગ : નટભૈરવ) મત કર તું અભિમાન રે બંદે, જુઠી તેરી શાન રે. ધ્રુવ તેરે જૈસે લાખો આયે, લાખો ઈસ માટીને ખાય;
રહા ન નામ નિશાન ઓ બંદે. મતo જૂઠી માયા જૂઠી કાયા, ‘વો તેરા’ જો હરિ ગુણ ગાયા;
જપલે હરિકા નામ ઓ બંદે. મતo. માયાકા અંધકાર નિરાલા, બાહર ઉજાલા ભીતર કાલા;
ઈસકો તું પહેચાન ઓ બંદે. મતo તેરે પાસ હૈ હીરે મોતી, મેરે મનમંદિરમેં જ્યોતિ;
કૌન હુવા ધનવાન ? ઓ બંદે. મતo
૨૦૮૫ (રાગ : આશાવરી) મન તું સુણ હી મુંજી ગાલ, મન તું સુણ હી મુંજા હાલ. ધ્રુવ ફોગટ વ્યો જન્મારો મુંજો, હાણે સુણ તું મુંજી ગાલ; તોજે ભરોસે કેડો ભાટક્યો, ચ્યા હી મુંજા હાલ. મન સુખ સગવડ પુઆ ઘોડે ઘોડે, ઓછો ન થ્યો સંતાપ; બાયર તાં આઉં વદ્દો ડિસાણું, મિંજ નાય ગાલમેં માલ. મને૦ મનજા ઘોડા ઘણે ધોડાયા, પોગ્ગો ન મુંજે ગામ; મોલાતું, મેં ઘણે બંધું, મિડે ઘુસી પઇયું અજકાલ . મન તું જે ચે મેં તીં તીં કયો, પણ ચ્યો અઇયા બેહાલ; છડ છેડો મન મુંજા હાણે, તડેં મુંજો થીએ નિરવાણ. મનો
પાણી હી હૈ પાતલા, ધૂંવા હી હૈં ઝીણ
પવનાં બેગિ ઉતાવલા, સો હોંસી કબીરેં કીન્હ || ભજ રે મના
૧૨૫૦
તૂ તૂ કરતા તૂ ભયા, તું મનમાંહે સમાય. | તું માંહી મન મિલ રહા, અબ મન ફેર ન જાય ૧૨પ૧
ભજ રે મના