________________
બિંદુ ભી હમ સિંધુ ભી હમ, ભક્ત ભી ભગવાન ભી હમ; છિન્નકર સબ ગ્રંથિઓંકો, સુપ્ત માનસકો જગા દે. ભાવ ધર્મ હૈ સમતા હમારા, કર્મ સમતામય હમારા; સામ્ય યોગી બન હૃદયસે, સ્ત્રોત્ર સમતાકા બહાએ . ભાવ
૨૦૭૮ (રાગ : કાલિંગડા) ભવ તરી જા રે પંથી ! તો ફેરા બંધ થશે વાના. ધ્રુવ તું તો માને આ જગ તારું, સહુ તારા દુ:ખભાગી,
ક્યાં લગી સેવીશ જૂઠી આશા ? સુખના સૌ અનુરાગી; સંસારીનો પ્રેમ ઠગારો, ફોગટ માયા લાગી, મોત આવે ત્યારે તારે બદલે, કોઈ નથી મરવાના. ભવ માયા મમતા દુ:ખનું કારણ, એનો ત્યાગ કરી દે, સમદ્રષ્ટિ સમતા સંયમથી, તારું જીવન ભરી દે; પરને કાજે તારા સુખનો પ્રેમે ભોગ ધરી દે, મારગ ખુલ્લા મુક્તિ નગરના, તારે કાજે થવાના. ભવ સુખના દિવસો. સૈને પ્યારા, સ્વારથની બલિહારી , દુ:ખની વેળા ના કોઈ સાથી, જગની લીલા ન્યારી; રસના મીઠા અંતર ખારા, સંગત એની નઠારી, તારા બાંધ્યા કમ સઘળા, તારે ભોગવવાના. ભવ આતમને આ બંધન અકારું, એને શાને રિબાવે ? મુક્ત થવા એ પલ પલ તલસે, મારગ શાને ભુલાવે ? શિવતણી શું પ્રીત બંધાણી , શાને તું અટકાવે ? એને કોડ પૂરા કરવી દે, મુક્તિપુરે રમવાના. ભવ
૨૦૮૦ (રાગ : મુલતાની) મ્હારા સતગુરુ પકડી છે બૉહ, નહીં તો કાયા બહ જાતી, ધ્રુવ સતગુરુ તો એસા મિલ્યા જી, રંગરેજી કી હાટ; આપ રંગે રાં ને રંગ દે, રંગ દે કર્મલ રંગ, મ્હારાજી સતગુરુ તો એસા મિલ્યા જી, મેંહદી કો સો પાન; ભીતર સે લાલી છાઈ રે, ઉપર હરિયે બતાય. મ્હારાવ સતગુરુ તો એસા મિલ્યા જી, ધોબી કો સો ઘાટ; સુરત શિલા પર દિયો ફ્ટકારો, નિર્મલ કર દિયો ઘાટ, હારા ઉલઢાવે સતગુરુ ખેડા જી, પહલે ઢાવે મેં; આયો હિલોડો ગંગા માઈ કો, બહતીકી પકડી મ્હારી બૉહ. હારા,
૨૦૭૯ (રાગ : ભૈરવ) ભાવભીની વંદના, પ્રભુરાજકે ચરનોમેં ચઢાએ; શુદ્ધ જ્યોતિર્મય નિરામય, રૂપ અપને આપ પાએ. ધ્રુવ જ્ઞાનસે નિજકો નિહારે, દૃષ્ટિસે નિજકો નિખારે; આચરણકી ઉર વેરામે, લક્ષ તરુવર લહલહાએ. ભાવ સત્યમેં આખા અટલ હો, ચિત્ત સંશયસે ન ચલ હો; સિદ્ધકર આત્માના શાસન, વિજયકા સંગાન ગાએ. ભાવ
૨૦૮૧ (રાગ : જિલ્હાકાફી) મ્હારે આયા, આયા, આયા, સતગુરુજી પાવણા આયા. ધ્રુવ મેં બાર્સે આજ બધાઈ, હારે ઘર પર ગંગો આઈ; ઉંચો ચઢ માૐ હેલો, મેં કર લેઉ સબ જગ ભેલો. હારેo થે આઓ રે ભાઈ આઓ, થારો જીવન સદ્ઘ બનાઓ; મેં ઇત જાઉ ઉત જાઉં, જાકી કિસ વિધ ટહલ બજાઉ. વ્હારે થારા વચન બાણ ર્યું લાગે, હારા ભાગ પુરબલા જાગે; મ્હારા ગન જગમગ રાચે, મ્હારો હિરદય રગ રગ નાચે. હારે થે તો રસ વરસાવન આયા, સંગ હરિ ભગતા ને વ્યાયા; મ્હારી કંચન કર દી કાયી, સૂતાઁ ને આય જગાયા. હારે
દાસ કહાવન કઠિન હૈ, મેં દાસનકો દાસ અબ તો ઐસા હો રહું, કે પાંવ તલકી ઘાસ ! ૧૨૪૭
ભજ રે મના
રામ કબીરા એક હૈ, કહન સુનનકે દોય. દો કર જો કોઈ જાનસી, ગુરુ મિલા નહિં હોય ! //
૧૨૪૦
ભજ રે મના