SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ દયા છોડીને કંઈકને કષ્ટ દીધાં, લુચ્ચાઈ કરી કેંકના દ્રવ્ય લીધાં; દિલે દૈવથી દોષ દેખી કરીને, હવે, જીવ ! હેતે ભજી લે હરિને (૨). (૩) કહે ભાઈ, કાયા ધરી શું કમાયો? ગયો લાભ ને ઊલટો તું લુંટાયો; ઠર્યો કીચમાં ઠેઠ સુધી ઠરીને, હવે, જીવ ! હેતે ભજી લે હરિને (૨). (૪) જનો કંઈક જોને ગયા તુજ જોતાં, સગાં ને સંબંધી રહ્યાં સર્વ રોતાં; ઘીખાવી દીધાં ધોમ ઝાળે ધરીને, હવે, જીવ ! હેતે ભજી લે હરિને (૨). (૫) ૨૦૭૫ (રાગ : પૂરિયા) ભવ્ય-સુન ! મહાવીર-સંદેશ ! વિપુલા-ચલ પર દિયા પ્રમુખ જો, આત્મધર્મ ઉપદેશ. ધ્રુવ સબ-જીવોં અબ મુઝ-સમ દેખો, ધર શ્રદ્ધા નહિં ક્લેશ; વીતરાગ હી રુપ તુમ્હારા, સંશય તજ આદેશ. ભવ્ય મોહાશ્રિત હો રુપ નિરખ કર, કરતા નટ-વત મેષ, મુઝ-સમ દેખ ! દેખ ! નિર્મોહી, જ્ઞાયકતા અવિશેષ, ભવ્યત ચાર કાર્યો કે રહને સે, મલિન જ્ઞાન-પ્રદેશ; નિર્મલ-જ્ઞાન જાન ! અવલોકો, સ્વચ્છ-જ્ઞાન નિજ-દેશ. ભવ્ય દેવ, મનુષ, તિર્યંચ, નારકી, પુદ્ગલ-પિંડ વિશેષ; છેદ ! ચાર-ગતિ પંચમ-ગતિ પતિ, જાનો ! અપના-દેશ. ભવ્ય દર્શન-જ્ઞાન ચેત ! ચેતન-પદ, યહાઁ ન પર પરવેશ; નિઃપ્રમાદ હો સ્થિર અબ રહના, નહીં કલ્પ લવલેશ. ભવ્ય શ્રુતજ્ઞાન નહિં શ્રુત કે આશ્રય, જ્ઞાનાશ્રિત નિરદેશ; જ્ઞાની ! જ્ઞાન સ્વરુપ કેવલી, નન્દ-વંધ પરમેશ. ભવ્ય ભજ રે મના મૈં” થા વહાં તક હરિ નહિં, અબ હરિ હૈં મૈં નાહિ સકલ અંધેરા મીંટ ગયા દીપક દેખા માંહિ ૧૨૪ ૨૦૭૬ (રાગ : તિલંગ) ભગવાન રાહ દિખા ભગવાન, તેરે ચરણોંમેં અર્પણ હૂં, સુન લે કૃપા નિધાન. ધ્રુવ કબસે ભટક રહા હૂં સ્વામી, ગહરા હૈ અંધિયારા, યુઓં યુોંસે પ્યાસ તુમ્હારી, ફિરતા મારા મારા; અબ તો દર્શન દે દો ભગવન્, હે મમ જીવન પ્રાણ. સુન તેરા સાયા જીસ પર હોવે, વો બંધનસે છૂટે, તેરા પ્યાર મુઝે મિલ જાયે, ચાહે દુનિયા રૂઠે; ના માંગું દુનિયાકી દૌલત, દે દો દયાકા દાન. સુન૦ મીઠા બંધન હૈ પ્રભુ તેરા, કોઈ ભી બંધ જાયે, યે મનમંદિર તેરા ભગવન્, નિજ રંગમેં રંગ જાયે; ફિર નહીં ડર દુનિયાકા, ચાહે મિલે માન અપમાન, સુન ૨૦૭૭ (રાગ : મારવા) ભગવન તેરા રૂપ જો દેખા, પાવન હો ગયે નૈન રે; સંવર ગયે હૈં તબસે મેરે, જીવનકે દિન રૈન રે. ધ્રુવ રૂપ તેરા યે જગમગ-જગમગ, મનમેં મેરે સમાયા, તેરે નામકા ઈન અઘરોં પર, અમૃતરસ લહરાયા; તેરા નામ લિયા તો મેરા, મધુર હુઆ હર બૈન રે. સંવર ભગવન તેરી ભક્તિમેં હી, દુઃખ સારા બિસરાયા, રંગમેં તેરે જબસે રંગા મન, કષ્ટ ન કોઈ આયા; પાયા હૈ જો મૈંને તુઝસે, સબસે બડા વો ચૈન રે. સંવર૦ જીવનકી ઈસ કડી ધૂપમેં, તૂ હી શીતલ છાયા, તેરી શીતલ છાયામેં હી, સચ્ચા સુખ હૈ પાયા; જિસ દિન યાદ કરે ન મનવા, હો જાયે બૈચેન રે. સંવર૦ વિષયસે લગી પ્રીતડી, તબ હરિ અંતર નાહિ જબ હરિ અંતરમેં બસે, પ્રીતિ વિષયસે નાહિ ૧૨૪૭ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy