SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧૨ (રાગ : કાલિંગડા) તોરે અંગ સે અંગ મિલાકે કન્હાઈ, મેં ભી તુમ સંગ હો ગઈ કાલી; મલમલ ધોવે પર નહીં છૂટે, ચદરિયા મોરી કૈસી છટે નિરાલી? ધ્રુવ તેરા તન કાલા ઔર મન ભી કાલા હૈ, નજર ભી તેરી કાલી; નૈનોસે જબ નૈન મિલે તો, બન ગઈ મેં મતવાલી. તોરેo તું જૈસા તોરી પ્રીત ભી વૈસી, એક સે એક નીરાલી; કરૂં લાખ જતન પર પ્રીત ન તૂટે, ઐસી ફંદ મેં ડાલી. તોરેo અબ જીત દેખું સબ કાલી હીં કાલી, કુલ તરૂવર ડાલી; ઔર બન ગઈ કાલી જો થી, ગોરી દેખ હંસે સબ આલી. તોરેo ૨૦૧૪ (રાગ : ગઝલ) દશા આ શી થઈ માર, અધમ સ્થાને કરી યારી; ફ્લાય ફંદમાં ભારી, નીતિને મેં કરી ન્યારી. ધ્રુવ ખરાબીમાં બધું ખોઈ, મરાણો મુર્ખ હું મોહી; કર્યું શુભ કાર્ય ના કોઈ, હૃદય માંહે રહ્યો રોઈ. દશા અપૂર્વ સંપત્તિ પામી, વિષયમાં મેં બધી વામી; અક્લ મુજ ક્યાં ગઈ ઉડી ? કુટેવો ક્યાં ભળી ભુંડી ? દશા હજારો દોષ લઈ હાથે, ધરી આ મૂર્ખતા માથે; જિગરને ક્યાં જઈ ખોલું, ખરું કોની કને બોલું. દશા સુબુદ્ધિ દે પ્રભુ મારા, ઊગારી બાલને તારા; ક્ષમાં કરજે પ્રભુ પ્યારા , કરી મુજ દોષને ન્યારા. દશા ૨૦૧૩ (રાગ : કેદાર) દર્શન દો ઘનશ્યામ નાથ મેં તુમ પર વારી રે; સજલ નયન હો દેખ રહા હૈ રાહુ તિહારી રે. ધ્રુવ જનમ જનમ કી પ્યાસ બુઝા દો, વહી સલોના રૂપ દિખા દો; જિસે દેખ મતવાલી મીરાં, સુધ બુધ હારી રે. દર્શન સબ જગ કે આધાર તુમ્હીં હો, ભવ નિધિ ખેવનહાર તુમ્હી હો; પાર લગા દો મેરી નૈયા, ભવ ભય હારી રે. દર્શન અખિલ ભુવન કે તુમ હો સ્વામી, ઘટ ઘટ વાસી અન્તર્યામી; પાર ન પાવે કોઈ તુમ્હારા, મહિમા ન્યારી રે. દર્શન ભવ જવાલાકી તાપ મિટા દો, વહી સુરીલી તાન સુના દો; જિસકી ધુન સુન બ્રજકી વનિતા, કુલ કામ વિસારી રે. દર્શન મેં મુરખ હૂં નિપટ અનાડી, લાજ રખો મેરી ગિરધારી; દીન જાન અપના લો મુઝકો શરણ તુમ્હારી રે. દર્શન ૨૦૧૫ (રાગ : ગઝલ) દયા સિંધુ દયા સિંધુ, દયા કરજે દયા કરજે; મને આ જંજીરોમાંથી હવે જલદી છૂટો કરજે. ધ્રુવ નથી આ તાપ સહેવાતો, ભભૂકી કર્મની જ્વાળા; વષવી પ્રેમની ધારા, હૃદયની આગ બુજવજે. દયા બધી શક્તિ વીરામી છે, તું હી આશે ભ્રમણ કરતા; પ્રભુતાના ટોરાથી ભીતરની પ્યાસ છીપવજે. દયા ઘવાયા મોહની સાથે, નયનથી આંસુડા સારે; રૂજાવી ઘા કલેજાના મધુરી ભાવના ભરજે. દયા પુરાયો હંસ પિંજરમાં, ઊઠીને જ્યાં હવે જાશે ? ભલે સારો અગર બુરો, નિભાયે તેમ નિભવજે. દયા કરું પોકાર હું તારા, જપું છું રાતદિન પ્યારા; વિનંતી ધ્યાનમાં લઈને, દુ:ખી આ બાળ રીઝવજે. દયા મન કપડાં મેલા ભયા, ઇનમેં બહુત બિમાર યે મન કૈસે ધોઈએ, સંતો કરો બિચાર | ભજ રે મના સગુરુ ધોબી, જ્ઞાન જલ, સાબુ સરજનહાર સુરત શિલા પર ધોઈએ, નિકસે જ્યોત અપાર ૧૨૧૫ ૧૨૧) ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy