________________
કોટિ કર સે વંદના હો, ગુરુગુણોં કી અર્ચના હો, ગુરુવચન ગુરુવાણી મુદ્રા કા રટન હી સાધના હો; આજ કર સર્વસ્વ અર્પણ માત્ર રજકણ માંગતે હૈ,
ગુરુચરણ મેં ગુરુચરણ મેં (૨), તન સમર્પણ
૧૯૮૦ (રાગ : આહિર ભૈરવ) તન કે તંબૂરેમેં દો (૨) સાંસોકે તાર બોલે; જય સિયારામ રામ, જય રાધેશ્યામ શ્યામ. ધ્રુવ અબ તો ઈસ મનકે મંદિરમેં, પ્રભુ કા હુઆ બસેરા, મગન હુઆ મન મેરા છૂટા , જનમ જનમકા ; મનકી મુરલિયામે (3) સુરકા શ્રીંગાર બોલે, જય સિયારામ રામ, જય રાધેશ્યામ શ્યામ. લગન લગી લીલાધારી સે, જાગી રે જગમગ જ્યોતિ, રામનામકા હીરા પાયા, શ્યામ નામકા મોતી; પ્યાસી દો ઐખિયોમેં (3) આંસુઓંકી ધાર બોલે, જય સિયારામ રામ, જય રાધેશ્યામ શ્યામ.
૧૯૮૨ (રાગ : ધોળ) તમે માયાની જાળમાં, જૂઠા સંસારમાં, રટી લ્યો મહાવીર નામને. ધ્રુવ પવન ઝેરી કલિયુગનો આ વાય છે, તોયે માનવ માયામાં મલકાય છે;
જરા અંતરના પડદા ખોલી સંસારમાં. રટી બાળપણ તો ગુમાવ્યું રમી રંગમાં, ગઈ યુવાની માયાના સંગમાં;
હવે ઘડપણમાં સહેજ સંભાળો સંસારમાં, રટીઓ કંઈક મોહ્યા છે રૂપગુણ ગાનમાં, કંઈક ભૂલ્યા છે ભાન અભિમાનમાં;
એ છે સ્વપ્ન સમાન સહુ સુખો સંસારમાં. રટી જેણે જાણ્યા છે જિન ભગવાનને, તે તો પામ્યા છે અવિચળ ધામને;
બાલ કરજોડી કહે છે, તેમને સંસારમાં રટo
સાખી
તન તંબૂરા તાર મન, અદભુત હૈ યે સાજ; હરિ કે કરસે બજ રહા હરિકી હૈ આવાજ.
૧૯૮૧ (રાગ : ભૈરવી) તન સમર્પણ મન સમર્પણ, ગુરુ ચરણ મેં, ગુરુ ચરણ મેં. (૨) ગુરુચરણ કી અર્ચના સે પતીત જન પાવન હૈ બનતે (૨), ગુરુચરણ કી પ્રેરણા સે ભવ્ય હૃદય સરોજ ખિલતે; પડ્રીપુ મદ મત્સરાદિ, એક ક્ષણ મેં વિલિન હોતે,
ગુરુચરણ મેં ગુરુચરણ મેં, તને સમર્પણ ગુરુ ચરણ મેં ધ્યાન બલ તપ વીર્ય સંયમ ર સમતા (૨), જ્ઞાનદર્શન આચરણ ઔર સત્ય ત્યાગ વૈરાગ્ય મિલતા; કર સમર્પણ ગુરુચરણ મેં રત્નત્રયનિધિ હમ વરેંગે,
ગુરુચરણ મેં ગુરુચરણ મેં (૨), તેને સમર્પણ
૧૯૮૩ (રાગ : દરબારી) તરૂનો બહુ આભાર, જગત પર તરૂનો બહુ આભાર. ધ્રુવ
ફ્લો આપે, ફ્લ બહુ આપે, ગાડેગાડાં બી પણ આપે; છાયાને વિસામો આપે, પંખીનો મોટો આધાર. જગતo કાપો તોય કોપ ન કરતું, સૂકાઈ જાતે બળતણ દેતું; ઈમારતોનું લાકડું દેતું, ઘરનો રાચ-સંભાર. જગતo કઠિયારાની એ પર રોજી , સુથારની છે મોટી પુંજી; પૃથ્વી માટે વાદળ ખેંચી , વરસાવે છે જળની ધાર, જગતo તરૂઓની શિખામણ એવી, સૌ જીવોની સેવા કરવી; તડકો વેઠી છાયા દેવી, કરવો પર - ઉપકાર. જગતo
ગુરૂ કૃપાનેં પાઈયેં, ચરનકમલકી સેવ;
શિવરામ મુખ બોલિયૅ, જય જય શ્રી ગુરૂદેવ. ભજ રે મના
૧૧૯૮૦
શબ્દ મારે માર ગયે, શબ્દ છોડા રાજ જિસને શબ્દ વિવેક કિયા, તાકા સરિયા કાજ
૧૧૯
ભજ રે મના