________________
મહાભાગ્યે તુંજ માર્ગ મળ્યો પણ હું અજ્ઞાની મુંઝાઉં છું, જ્ઞાની ગુરુ ભગવંત મળ્યા, પણ હિંમત હારી જાઉં છું; ખુલ્લી આંખે દીપક લઈને, કૂવે પડવા જાઉં છું. ત્યારે
૧૯૭૨ (રાગ : પ્રભાત)
ધ્રુવ
જીભલડી રે તને હરિગુણ ગાતાં, આટલી આળસ ક્યાંથી રે? લવરી કરતાં નવરાઈ ન મળે, બોલી ઉઠે મુખમાંથી રે. પર નિંદા કરવાને પૂરી, શૂરી ખટ્રસ ખાવારે; ઝગડો કરવા ઝુઝે વહેલી, કાયર હરિગુણ ગાવારે. જીભલડી૦ અંતકાળે કોઈ કામ ન આવે, વહાલાં વેરીની ટોળી રે; સ્વજન ધારીને સરવસ્વ લેશે, રહેશો આંખો ચોળી રે. જીભલડી ઘર લાગ્યા પછી કૂપ ખોદાવે, આગ એ કેમ ઓલવાશે રે; ચોરો તો ધન હરી ગયા, પછી દીપકથી શું થાશે રે ? જીભલડી૦
માયા ઘેનમાં ઊંઘી રહે છે, જાગીને જો તું તપાસી રે; અંત સમે રોવાને
હરિગુણ ગાતાં દામ સહેજે પંથનો પાર ન
બેઠી, પડી કાળની ફાંસી રે. જીભલડી
ભજ રે મના
ન બેસે, એકે વાલ ન ખરશેરે; આવે, ભજન થકી ભવ તરશેરે. જીભલડી
૧૯૭૩ (રાગ : હમીર)
જીવ તું પ્રભુજો નાં સંભાર, તો જો વખત વિને તો સાર. ધ્રુવ જીવન જે ભગીચેમેં તોજા, સૂક્કી વિનેતા ઝાડ. જીવ૦ ગાફ્ક્ત થઈને વખત ન વના તું, તોજો સેજ્જ ઉલે તો ન્યાર. જીવ૦ હુન હુન કે તું પોથૈ વૈટ્ટો, હાણે અંતરમેં તું ન્યાર. જીવ
ગુરૂ મહિમા મુખ બોલતેં, પ્રશ્ન હોય સુખ દેવ; ગુરૂ સેર્વે સેર્વે સબહીં, સહાય કરે તતખેવ.
૧૧૯૪
મેનત તોજી ફોગટ વઈ, તોજા ખાલી હથ તું ન્યાર. જીવ ગુરુજા હથ તું ઝલિજહાણે ઉ તોકે કૈઈએ ભવપાર. જીવ૦
૧૯૭૪ (રાગ : આશાવરી)
જીવ તોકે કઈ રીતે સમજાણું ? કિન ગાલીએ સમજાણું ? ધ્રુવ તોજો જીયણ ન્યારે ગિન તું, ફોગટ આય સાણું; પગાપગ ઠોકર ખાઈએ તો પણ તોય નાંય સમજાણું ! જીવ૦ સુખલા ન્યાર તું લૂ વિઠ્ઠો, પણ પૂરો અઈંએ તું કમાણો? મુંજો મુંજો કંઈઘેં કઈંધેં, આખર કુરો ડિસાણું ? જીવ૦ આળસમેં તૂ ચૂકી વિનંતો, હથમેં આય જુકો ટાણું; ખબર નાંય હિન જગમેં તો જો કિતરો રિજક લખાણું. જીવ
૧૯૭૫ (રાગ : માંડ)
જીવ શાને રહે છે
ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. માને મારું મકાન, કીધું રંગ રોગાન, જાણે કાયમ લીધું છે વેચાણમાં; તારે રહેવું ભાડાના મકાનમાં. રાખે એવો રૂબાપ, જાણે મોટો નવાબ, કાળ આવીને કહેશે તારા કાનમાં; તારે રહેવું ભાડાના મકાનમાં. જમડા લેશે ઝાલી, કરો પળમાં ખાલી, તારું ડહાપણ નહિં આવે કંઈ કામમાં, તારું રહેવું ભાડાના મકાનમાં. થાશે હુકમનામું, નહિ ચાલે વ્હાનું, સંતજ્ઞાની સમજાવે સાનમાં; તારે રહેવું ભાડાના મકાનમાં.
ગુરૂ મહિમા સબતેં અધિક, પાવન પરમ પુનીત; શ્રૃતિ સમૃતિ નિતહીં રટૅ, ગદગદ વહેં ગુરૂ ગીત.
૧૧૯૫
ભજ રે મના