SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪૩ (રાગ : પૂર્વકલ્યાણ) ચેતન ઇતના તનિક વિચારો; મેં આતમ હૂઁ શુદ્ધ જ્ઞાન મય, યહ શરીર હૈ ન્યારો. ધ્રુવ યહ સંસાર દુઃખો કા ડેરા, ક્યોં કરતા હૈ મેરા તેરા ? પલભર કા હૈ યહાઁ બસેરા, કોઈ નહીં હમારો. ચેતન૦ બાંધ વિભાવ ભાવ કી પટ્ટી, કહતે હો તુમ મીઠી ખટ્ટી; શાન્ત કરો ભોગોં કી ભટ્ટી, તૃષ્ણા કો જલ ખારો. ચેતન છલ-બલ કે વિચાર હૈં ગન્દે, તોડો મોહ જાલ કે દે; ધ્યાકર તત્વજ્ઞાન કો બન્દે, કર્મ બન્ધ કો ટારો, ચેતન છૂટા નહીં મોહ કા જાલા, રાગ-દ્વેષ કો તૂને પાલા; વ્યર્થ ફેરતા કોરી માલા, મન કા મૈલ ઉતારો. ચેતન૦ ક્યોં કરતા હૈ વ્યર્થ લડાઈ ? હિંસા જીવન કો દુખદાઇ; પાટો દ્વેષ દંભ કી ખાઈ, ધર્મ હૃદય મેં ધારો. ચેતન ૧૯૪૪ (રાગ : મિશ્રખમાજ) ધ્રુવ ચંદ ક્ષણ જીવન કે તેરે રહ ગયે, ઔર તો વિષયોં મેં સારે બહ ગયે. ચક્રવર્તી ભી ન બચ પાયે યહાં, મૃત્યુ કે ઉપરાંત જાયેગા કહાં ? મૌત કી આંધી મેં તૃણ સમ ઉડ ગયે. ચંદ૦ જાને કબ જાના પડે તન છોડકર, ઇષ્ટ મિત્રો સે સદા મૂંહ મોડકર; જાનકર અનજાન ક્યોં તુમ બન ગયે ? ચંદ૦ ક્યા તૂ લેકર આયા થા, ક્યા જાયેગા ? તન ભી એક દિન ખાક મેં મિલ જાયેગા, દેહ ભી હૈ જ્ઞેય, જ્ઞાની કહ ગયે . ચંદ૦ જ્ઞાન કા અંદર સમુંદર બહ રહા, ખોજ સુખ કીં મૂઢ બાહર કર રહા; ક્યોં ચિદાનંદ વ્યર્થ મેં દુઃખ સહ રહે ? ચંદ૦ ભજ રે મના સંત બીજ પલટે ઊંચ નીંચ ઘર નહીં, જો જગ જાય અનંત; અવતરે, તોય સંતકો સંત. ૧૧૭૮ ૧૯૪૫ (રાગ : રાગેશ્રી) છૂપ છૂપ મીરાં રોયે, દરદના જાને કોઈ (૨), એરી... ઓ.. મોસે મોરા શ્યામ રૂઠા; જય જય શ્યામ રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે શ્યામ, લગે મેરા ભાગ મને પાપ ઢોયે. ફૂટ, હે અસુંઅન બીજ બોયે... છૂપ છૂપ મૈ ના જાનૂ, તૂ હી જાને, જો ભી કરૂ મેં, મન ના માને, પીડા મનકી તૂ જો ન સમઝે (૨) ક્યા સમજૅગે લોગ બેગાને ? કાંટોકી સેજ સોહે... છૂપ છૂપ૦ વિષકા પ્યાલા, પીના પડા હૈ, મરકર ભી મોહે.. જીના પડા હૈ, નૈન મિલાયે ક્યા ગીરધર સે (૨) ગીર ગઈ જો અપની હી નજરસે; રો રો નૈના ખોયે... છૂપ છૂપ ૧૯૪૬ (રાગ : પ્રભાતિ) જગત ભૂલામણીમાં ફસ્યો હું પ્રભુ ! ગૂંચ ઘેરી પડી કેમ છૂટે ? પંથ સૂઝે નહિ બુદ્ધિ હારી ગઈ, એક જ્યાં સાંધે ત્યાં તેર તૂટે. ધ્રુવ ભોગ ઐશ્વર્યના પ્રબળ વાયુ વડે, બુદ્ધિ-દીપક નહીં સ્થિર મારો; ચિત્ત-ચંચળ અને જીવ ગભરાય છે, જોઉં ના ધર્મનો ધ્રુવ તારો. જગત વિપદની વાદળી વરસતી જોરમાં, તે સમે તું વિના કોણ આવે ? દોષ દાવાનળેથી ઉગારી મને, તું વિના કોણ બથમાં બથાવે ? જગત એક તું આશરો, પ્રાણી સહુ માત્રનો, તાર તું પાર પેલે કિનારે; મૃત્યુ ભય નાશની છેલ્લી ઘડીએ પ્રભુ ! શરણ આવેલને મા વિસારે. જગત૦ દુઃખ કાળે અવિનાશ ! તું એકલો, આવનારો નહિ અન્ય કોઈ; આંખ ઊંડી ગઈ તેજ ઉડી ગયાં, શ્રમિત બનિયો વિભુ ! વાટ જોઈ. જગત સંત સતાપન જાત હે, ધર્મ રાજ અરૂ વંશ; તીનો ટીલે નાં રહ્યાં, કૌરવ, રાવણ, કંસ. ૧૧૦૬ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy