SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩૨ (રાગ : શિવરંજની) ગુરુ ઐસી વિનય દે દે, ગુણગાન કરું તેરા; ઈસ બાલક કે શિરપે, ગુરુ હાથ રહે તેરા. ધ્રુવ સેવા નિત તેરી કરું, તેરે દ્વાર પે આઉં મેં, ચરનોંકી ધૂલીકો, નિજ શીશ લગાઉં મેં; ચરનામૃત પાકર કે, નિત કર્મ કરું તેરા. ઈસ ભક્તિ ઔર શક્તિ દો, અજ્ઞાન કો દૂર કરો, અરજી મેં કર ગુરુવર, અભિમાન કો ચૂર કરો; નહીં દ્વેષ રહે મનમેં, રહે વાસ ગુરુ તેરા. ઈસ વિશ્વાસ હો યે મનમેં, તુમ સાથ હી હો મેરે, ફિર ધ્યાનમેં સોઉં મેં, સપનોં મેં રહો મેરે; ચરનોંસે લિપટ જાઉં, તુમ ખ્યાલ કરો મેરા. ઈસ મેરે યશ કીર્તિકો, ગુરુ મુજસે દૂર રખો, ઈસ મન મંદિર મેં તુમ, ભક્તિ ભરપૂર ભરો; તેરી જ્યોત જગે મનમેં, નિત ધ્યાન ધરું તેરા. ઈસ ૧૯૩૩ (રાગ : દેશી ઢાળ) ગુરુ મારા અંતરની આંખ ઉઘાડો (૨), શરણે આવ્યો સ્વામી સ્નેહના સાગર, જીવન પંથ ઉજાળો રે. ધ્રુવ ગુરુવ ચર્મ ચક્ષુ તોયે સદાયે અંધાપો, પ્રભુનો પંથ અજાણ્યો; પળેપળે અને ગદ્ગદ્ કંઠે, પ્રેમથી કરું હું પોકારો રે. આખી રે અવનીના તીર્થોમાં ભટક્યો, નદીએ નદીએ હું નાહ્યો; મંદિરે મંદિરે દીપ જલાવ્યા તોયે, લાગ્યો ના સામો કિનારો રે. ગુરુ જ્ઞાનના ગ્રંથોમેં સેવ્યા નિરંતર, યોગનો સંગમેં સાધ્યો; ભક્તિના ભાવમાં ભાન ભૂલ્યો તોય, મિટ્યાના મનના વિકારો રે. ગુરુ ભજ રે મના બાંધેસો બંધ્યા મિલે છૂટે કોન ઉપાય; સંગત કીજે નિરબંધકી, પલમે દેત છોડાય. ૧૧૭૨ મૂંગો શું બોલુંને મૂર્ખા શું માગું ? પાપી કહું છું કે તારો, કૃપાળુ કરૂણા ના દીધી મને તો, ગુરુકૃપાનો સહારો રે. ગુરુo ૧૯૩૪ (રાગ : જિલ્લા કાફી) ગુરૂ મેટ દિયો જન્મ-મરણા, સ્વામી આયા મેં તુમ ચરણાં, ધ્રુવ વચન ગુરૂકા સદા સોહાગી, શ્રવણ કીયે સબ ભ્રમણા ભાંગી; મોહનિશાસે ઝબકી જાગી, સ્વપ્ત માયા સબ ત્યાગી. ગુરૂ પાક પકવ અબ ભયા પૂર્વકા, હેત ધરી સબ હરના; આજ કાલકા દીર્ઘ કાલકા, ખામી ખાખ જ કરના રે. ગુરૂ અવશ મન તાકો વશ કીના, એક આત્મબ્રહ્મ ચિન્હા; મેં સાહિબ ગુરૂરંગ ભીનો, ચરણ શરણ જબ લિના. ગુરૂ૦ ૧૯૩૫ (રાગ : ભીમપલાસ) ગુરુજી ! લે ચલો પ 'લ્લી પાર (૨); જહાં દરબાર. ધ્રુવ તમ મન ધન સબ તુમકો અર્પણ, યહ જીવન ભી તુમકો અર્પણ; મૈં તુમ્હારે ચરણોકી દાસી, તુમ મેરે પ્રાણ આધાર. ગુરૂજી૦ જગકી કુછ પરવાહ નહીં હૈ, કોઈ દુસરી ચાહ નહીં હૈ; ગુરુજી મૈં તો તુમ્હારી રાગીણી, તુમ મેરે મલ્હાર. ગુરૂજી૦ અપને આપ લુંટા બૈઠી હું, સબ કુછ આજ ગવા બૈઠી હું; બહુત ગઈ અબ હાર ચૂકી મેં, ના છોડો મઝધાર. ગુરૂજી બિરાજે વીર જિનેશ્વર અલબેલા આનંદઘન જહાં બરસ રહા હૈ, રોમ રોમ મેરા હર્ષ રહા હૈ; મેરે ગુરુજી ! મેરે માજી ! કર દો બેડા પાર. ગુરૂજી આસન મારે કયા ભયા, જબલગ મરી ન આસ; જ્યોં ઘાણીકે બેલક, ઘરમે કોસ પચાસ. ૧૧૭૩ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy