________________
૧૯૨૮ (રાગ : શિવરંજની) કહો કૃપાળુદેવ ! કરશો કૃપા ક્યારે ? (3) ધ્રુવ પિયુ પિયુ પ્રાણ પુકારે, વાટડી જોઉં સાંજ સવારે,
- જીવન વીત્યું જાય; (૨) કોઈ કહો હારા રાજેશ્વરને, દરશન દઈ જાય (૨). કહો રોમે રોમે રાજ રમે છે, તેહિ તેહિ નામ ગમે છે,
બીજાં ના સોહાય; (૨) વીતરાગીના રાગની પીડા, સહે તેને સમજાય (૨). કહો. વહાલા તુજમાં સહેજે સમાઉં, દેહની દુનિયા ભૂલી જાઉં;
- તારું જ હો ચિંતન ; (૨) જ્યાં નિરખું ત્યાં તુજને નિરખું; ઉધડે દિવ્ય નયન (૨). કહો. રાજ પધારો હૃદય મંદિરે, પાવન પગલે ધીરે ધીરે,
પ્રીતે કરું દરશન ; (૨) આરાધનાની અંતિમ સીમા, જ્યોતિર્મયનું મિલન (૨). કહો,
૧૯૩૦ (રાગ : આશાવરી) કુંદનકે હમ ડલે હૈ, જબ ચહાય – ગલા લે; બાવર ન હો તો હમકો, લે આજ અજમા લે. ધ્રુવ જૈસે તેરી ખુશી હો, સબ નાચ તૂ નચા લે; રાજી હૈ હમ ઉસીમેં, જિસમેં તેરી રજા હૈ. કુંદનકે સબ છાનબિન કર લે, કર તોર દિલ જમા લે; યહાં ભી વાહવાહ હૈ, ઓર વહાં ભી વાહવાહ હૈ. કુંદન ચા દિલસે અબ ખુશ હોકર, હમકો પ્યાર પ્યારે! ચા તેગ ખીંચ જાલિમ, ટુડે ઉડા હમારે. કુંદનકે જિતા રખે તું હમકો, યા તનસે સિર ઉતારે; અબ તો ફકીર આશક, કહેતે હૈ, યું પુકારે, કુંદનકે૦ અબ દરપે અપને હમકો, રહેને દે મા ઉઠા દે; હમ ઇસ તરહ ભી ખુશ હૈ, રખ યા હવા બના દે. કુંદનકે આશક હૈ પર કલંદર ચહાય જહાં બિઠા દે; ચા અર્શ પર ચઢા દે, યા ખાકમેં મિલા દે. કુંદનકે
િઅર્શ-ગાદ યા તવ ; ખાકમેં મિલા દે-માટી ભેગો કરી દે.
૧૯૨૯ (રાગ : ભૈરવી) કાયા રે કંસે રોઈ ? તજી દીનો પ્રાન.
ધ્રુવ તજત પ્રાન કાયા કર્યું રોઈ ? નિકસ ચલે નિર્મોહી રામાં; મેં જાવું કાયા સંગ ચલેગી, ઉસ કારન કાયા મલમલ ધોઈ. કાયા બેઠ શિરાને માતા રોવે, બેઠ પંગાતે ગોરી રામા; ભૂજા પકડકર ભાઈયા રોવે, બિછુટ ગઈ સારી સ્વાંગ કી જોડી. કાયા ઘરમેં નાર અપછરા છોડી, દો પુતન કી જોડી રામા; છોડ દિયા સબ માલ ખજાના, સાથ રહીં નહીં એકબી કોડી, કાયા આઠ કાષ્ટ કી બની જંગજી બની કાણકી ઘોડી રામાં; નદી કિનારે જાય ઉતારી, ફ્રેંક દીની ફાગુન જૈસી હોલી. કાયા
સંત મિલનક જાઈયે, તજી માયા અભિમાન;
જ્યોં જ્યોં પગ આગે પડે, ત્યાં ત્યોં જગન સમાન. ભજ રે મના
૧૧૦૦
૧૯૩૧ (રાગ : ભીમપલાસ) ગુરુ ને એસો મારો તીર, મોસે ઉઠો ન બૈઠો જાય. ધ્રુવ અત્તર ધધકે Öઆ નહીં નિકસે, જર્જર ભયો શરીર. ગુરૂ૦ ગદ્ગદ્ કંઠ ખડી રોમાવલી, નૈનન ઢલકે નીર. ગુરૂ૦ જા દિન સે પ્રીતમ સુધ આઈ, ધર ન સકો ઉર ધીર. ગુરૂ૦ જ્ઞાનભક્તિ વૈરાગ્ય કી ડોલી, ત્રિવિધ બહે સમીર. ગુરૂ૦ આન પડી સતગુરુ કે ચરણા , વિગત ભઈ સબ પીર. ગુરૂ૦
સંત બડે પરમારથી, શીતળ ઉસકે અંગ; I તપત બુઝાવે ઓરકી, દે દે અપનો રંગ. ||
ભજ રે મના