________________
૧૯૧૩ (રાગ : કલાવતી) ઐસા પ્યાર બહાદો પ્રભુજી ! ચરણોં મેં લગ જાઉ મેં (૨);
ઐસા પ્રેમ જગાદો પ્રભુજી ! ધ્રુવ જગમેં આ કર જગકો પ્રભુજી, અબ તક ના પહેચાન સકા (૨),
ક્ય આયા હું, કહાં હૈ જાના ? યે ભી ના મેં જાન સકા (૨); તૂ હૈ અગમ અગોચર પ્રભુજી (૨), કહો કૈસે લખ પાઉં મેં ? ઐસા કર કૃપા જગબંધુ પ્રભુજી ! મેં બાલક નાદાન હું (૨), નહીં આરાધન જપ તપ જાનું, મેં અવગુણકી ખાન હું (૨); દે ઐસા વરદાન પ્રભુજી (૨) સુમિરન “મેરા’ ગાઉં મેં. ઐસા મેં બાલક તું સ્વામી મેરા, નિશદિન તેરી આશ હૈ (૨),. તેરી કિરપા હી સે મિટે મેરી, ભીતર જો ભી પાશ હૈ (૨); શરણ લગાલો મુજકો પ્રભુજી ! તુઝ પર બલિ-બલિ જાઉં મેં. ઐસાવ
૧૯૧૫ (રાગ : બહાર) અંતરમાં આનંદ જાગે, અંતરમાં આનંદ; ગુંજે આજે રોમરોમમાં નવું ગીત, નવ છંદ. ધ્રુવ આજ વિલાઈ નેણ પરેથી જગની ઝાકઝમાળ; દૂર થઈ પાંપણ - પડદેથી ઈન્દ્રધનુષની જાળ. જાગેo આજે ના મુજ નૈન સૂર્ય કે શશી, તારલાવૃંદ; રંગલીલા નીરખું નવ તોયે જરી ન મુજને રંજ. જાગે બિડાયેલા નયણાંએ મેલ્યો, તેજ-તિમિરનો ભેદ; અજવાળે આનંદ ન માયો, અંધારે નવ ખેદ, જાગેo મનમંદિર કેરા દીપકનું, તેજ નહીં અવમંદ; ઝળહળ સઘળું થાય, અહો ! હું અંધારે નહિ અંધ ! જાગેo
૧૯૧૪ (રાગ : ભૈરવ) અંતરના એકતારે મારે, ગાવાં તારાં ગીત રે; ઉરમાં ઊઠે સૂરની સરગમ, સાંભળજો સંગીત રે. ધ્રુવ. શબ્દ સામું જોઈશ ના તું, ભાવ હૃદયનો જોજે, કંઠ સુરીલો ભલે હોય ના, તાલ જીવનનો જોજે; ગીતે ગીતે ગૂંથાયેલી, પારખજે તું પ્રીત રે. અંતરના સુખ દુ:ખના આરોહે અને અવરોહે હૈયું ધડકે, આલાપે વિલાપે અંતર, રાગ-દ્વેષથી ધડકે; શક્તિ નથી પણ શોધી રહ્યો છું, હું ભક્તિની રસરીત રે. અંતરના અણગમતાં ગીતો ગાઈને, રીંઝવું છું હું જગને , શ્રદ્ધાને વેચીને વ્હાલા, વીસરું છું હું તમને; જીવન જીવવાની આ જગની, રીત બધી વિપરીત રે. અંતરના
૧૯૧૬ (રાગ : સૂર મલ્હાર). ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના; હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલકર ભી કોઈ ભૂલ હો ના. ધ્રુવે. દૂર અજ્ઞાન કે હો અંધેરે, તૂ હમેં જ્ઞાન કી રોશની દે; હર બુરાઈ સે બચતે રહેં હમ, હમકો એસી ભલી જિંદગી હૈં. ઈતની બૈર હો ના કિસીકા કિસીસે ભાવના મનમેં બદલેકી હો ના; અપની કરૂણા કા જલ તૂ બહા કે, કર દે પાવન હરેક મન કા કોના. ઈતની હમ ન સોચે હમેં ક્યા મિલા હૈ ? હમ યે સોચે કિયા ક્યા હૈ અર્પણ ? ફૂલ ખુશિયાઁકે બાઁટે સભી કો, સબકા જીવન હી બન જાયે મધુબન. ઈતની
ધીરજવંત અડિંગ જીતેન્દ્રિય, નિર્મલ જ્ઞાન ગહ્યો દૃઢ આદૂ, શીલ સંતોષ ક્ષમા જિનકે ઘટ, લાગિ રહ્યો સુ અનહદ નાદૂ, ભેષ ન પક્ષ નિરંતર લક્ષ જુ ઔર કછુ નહિ વાદ વિવાદ્, યે સબ લચ્છન હૈ જિનમાંહિ, સું સુંદરકે ઉર હૈ ગુરૂ દાદૂ
રામ રામ કહતે રહો, જબલગ ઘટમેં પ્રાન; | કબહુ દીન દયાળકોં, ભુનક પરેગી કાન. || ૧૧૬૩
ભજ રે મના
જબ જાગે તબ રામ જપ, સોવત રામ સંભાર; ઉઠત બૈઠત આતમા, ચાલત રામ ચિતાર.
૧૧૬ચ્ચે
ભજ રે મના