________________
જગની ખારાશ બધી ઉરમાં સમાવે, તોયે સાગર મીઠી વર્ષા વરસાવે; કે સદા ભરતી ને ઓટમાં રમે. મારું વાતાવરણમાં સુગંધ ના સમાતી, જેમ જેમ સુખડ ઓરસિયે ઘસાતી; હે પ્રભુ કાર્યે ઘસાવું ગમે. મારું ગૌરવ મહાન છે, પ્રભુ કાર્ય કેરૂં, ના જગમાં કામ કોઈ એથી અદકેરૂ; પાર્થ તેથી પ્રભુને ગમે. મારું
૧૯૦૨ (રાગ : માલશ્રી)
એક તુમ્હીં આધાર, સતગુરુ એક તુમ્હીં આધાર. ધ્રુવ જબ તક મિલો ન તુમ જીવન મેં, શાન્તિ કહાઁ હો સકતી મન મેં; ખોજ ફિરા સંસાર, સતગુરુ ખોજ ફિરા સંસાર. એક ક્તિના ભી હો તૈરન હારા, જબ તક મિલે ન શરણ તુમ્હારા; હો ન સકે ઉસ પાર, સતગુરુ હો ન સકે ઉસ પાર. એક હે પ્રભુ તુમહી વિવિધ રૂપોં મેં, હમેં બચાલો ભવ ફૂંપો સે; ઐસા પરમ ઉદાર, સતગુરુ ઐસા પરમ ઉદાર. એ જબ દુઃખ પાતે ભટક ભટક કર, તબ આતે હૈ, ભૂલ ભટકકર; એક તુમ્હારે દ્વાર, સતગુરુ એક તુમ્હારે દ્વાર. એક હમ આર્ય હૈં શરણ તિહારી, અબ ઉદ્ધાર કરો દુઃખ હારી; સુનલે દાસ પુકાર, સતગુરુ સુન લે દાસ પુકાર. એક
૧૯૦૩ (રાગ : દેવરંજની)
એક તુમ્હીં આધાર હો જગમેં, અય મેરે ભગવાન;
કિ તુમસા ઔર નહીં બલવાન. ધ્રુવ
ભજ રે મના
મેરો ચિંત્યો હોત નાંઇ, કાય કરોં મેં ચિંત; હરકો ચિંત્યો હર કરે, તાપર રહો નિચિંત.
૧૧૫
આયા સમય બડા સુખકારી, આતમ બોધ કલા વિસ્તારી, મેં ચેતન તન વસ્તુ ન્યારી, સ્વયં ચરાચર ઝલકી સારી; નિજ અંતર મેં જ્યોતિ જ્ઞાનકી અક્ષય નિધિ મહાન કિ
દુનિયા મેં એક શરણ જિનંદા, પાપ-પુણ્ય કા બુરા યે ફંદા, મૈં શિવ ભૂપ રૂપ સુખ કંદા, જ્ઞાતા દૃષ્ટા તુમ સા બંન્દા; મુઝ કારજ કે કારણ તુમ હો, ઔર નહીં મતિમાન. કિ
સહજ સ્વભાવ ભાવ દરશાઉં, પર પરિણતિ સે ચિત્ત હટાઉં, પુનિ-પુનિ જગમેં જન્મ ન પાઉં, સિદ્ધ સમાન સ્વયં બન જાઉં, ચિદાનંદ ચૈતન્ય પ્રભુ કા હૈ, સૌભાગ્ય પ્રધાન. કિ
૧૯૦૪ (રાગ : જોગિયા)
એક પંખી આવીને ઊડી ગયું, એક વાત સરસ સમજાવી ગયું. ધ્રુવ
આ દુનિયા એક પંખીનો મેળો, કાયમ ક્યાં રહેવાનું છે ? ખાલી હાથે આવ્યા એવા, ખાલી હાથે જવાનું છે; જેને તેં તારૂં માન્યું તે તો, અહીંનું અહીં સહુ રહી ગયું. એક૦ જીવન પ્રભાતે જન્મ થયો ને સાંજ પડે ઊડી જાતું, સગા સંબંધી માયા મૂડી, સૌ મૂકી અલગ થાતું; એકલવાયું આતમપંખી, સાથે ના કંઈ લઈ ગયું. એક૦ પાંખોવાળા પંખી ઊંચે, ઊડી રહ્યા. આકાશે, ભાન ભૂલી ભટકે ભવરણમાં, માયા મૃગજળના આશે; જગતની આંખો જોતી રહી ને, પાંખ વિના એ ઊડી ગયું. એક ધર્મ પુણ્યની લક્ષ્મી ગાંઠે, સત્કર્મોનો સથવારો, ભવસાગર તરવાને માટે, અન્ય નથી કોઈ આરો; જતાં જતાં પંખી જીવનનો, સાચો મર્મ સમજાવી ગયું. એક
ચાતુરકો ચિંતા ઘણી, નહીં મૂરખકોં લાજ; સર અવસર જાને નહીં, પેટ ભરનેસેં કાજ.
૧૧૫૦
ભજ રે મના