________________
૧૮૯૭ (રાગ : ભૈરવી) આશક હું દિલોજાશે, કાફીર તેરી સૂરતકા; મજહબસે નહિ મતલબ, બંદા હું મુહબ્બતકા. ધ્રુવ રાહતકા જમાના તો પલ ભરમેં ગુજરતા હૈ, કાર્ટોસે નહિ કટતા, જો દિન હૈ મુસીબતકા. આશw રૂસ્વાઈ ઔર ઝીલાત હૈ, હર તરહકી આક્ત હૈ; બસ ઇસકે સિવા કયા હૈ ? અંજામ મુહબ્બતકા. આશ0 અબ શેખજી" થોડી સી, પી લો તો મઝા આવે; ઉડા જાયેગા આંખોસે, પરદા હૈ જો ગáતકા. આશ0 ઐ સામારી મરતા હું, દિન રાત હસીનોં પર;
દિલ જિસકો સમઝતા હૈ, પુતલા એ શરારત કા, આશ0 િ (૧) શેખજી = ખુદાને શોધનાર, (૨) હસીનો = ખૂબસૂરત
૧૮૯ (રાગ : મિશ્ર મારવા) આંખડી મારી પ્રભુ હરખાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે. ધ્રુવ પગ અધીરા દોડતા દહેરાસરે, દ્વારે પહોંચે ત્યાં અજંપો થાય છે. આંખડી, દેવનું વિમાન જાણે ઉતર્યું, એવું મંદિર આપનું સોહાય છે. આંખડી, ચાંદની જેવી પ્રતિભા આપની, તેજ એવું ચોતરફ ફ્લાય છે. આંખડી મુખડું જાણે પૂનમનો ચંદ્રમા, ચિત્તમાં ઠંડક અનેરી થાય છે. આંખડી બસ તમારા રૂપને નીરખ્યા કરૂ, લાગણી એવી હૃદયમાં થાય છે. આંખડીઓ
૧૯૦૦ (રાગ : બૈરાગી ભૈરવ) એક ઘડી પ્રભુ ઉર એકાંતે, આવીને મુજને મળે,
સોનામાં સુગંધ ભળે. ધ્રુવ ખોયું હોય જીવનમાં , જે જે પાછું આવી મળે;
જ્યાં જ્યાં હાર થઈ જીવનમાં, ત્યાં ત્યાં જીત મળે. સોનામાંo ના કાંઈ લેવું, ના કાંઈ દેવું, ચિંતા એવી ટળે; ના હોય જનમ , ના હોય મૃત્યુ, ફેરા ભવના ટળે. સોનામાં કર્મ કીધા જે હોય ભલે મેં, સઘળા સાથે બળે; મન મોહનથી આ આતમનો, સાચો સંબંધ ભળે. સોનામાં
૧૮૯૮ (રાગ : બૈરાગી ભૈરવ) આશરા ઇસ જહાંકા મિલે ના મિલે, મુજકો તેરા સહારા સદા ચાહિયે; ચાંદ તારે ફ્લક પર દિખે ના દિખે, મુજકો તેરા નઝારા સદા ચાહિયે. ધ્રુવ યહાં ખુશીયાં હૈ કમ ઔર જ્યાદા હૈ ગમ, જહાં દેખો વહીં તો, ભરમ હી ભરમ; મેરી મહેફ્લિમેં શમ્મા જલે ના જલે, મેરે દિલમેં ઉજાલા તેરા ચાહિયે.
મુજકો૦ કહીં વૈરાગ હૈ, કહીં અનુરાગ હૈં, જહાં બદલતે હૈ માલી, વહીં બાગ હૈ; મેરી ચાહતકી દુનિયા, બસે ના બસે, મેરે દિલમેં બસેરા તેરા ચાહિયે.
મુજકો મેરી ધીમી હૈ ચાલ ઔર પથ હૈ વિશાલ, હર કદમ પર મુસિબત હૈ, અબ તો સમ્હાલ; પૈર મેરે થકે યે, ચલે ના ચલે, મુજકો તેરા ઇશારા સદા ચાહિયે.
મુજકોટ મુરદેકોં હરિ દેત હય, કપડા કાષ્ટ રુ આગ;
જીવન નર ચિંતા કરે, વાસો બડો અભાગ. ભજ રે મના
૧૧૫છે
૧૯૦૧ (રાગ : યમન કલ્યાન) એક જ અરમાન છે મને, કે મારું જીવન સુગંધી બને. ધ્રુવ ફૂલડું બન્યું કે ભલે ધૂપસળી થાઉં, આશા છે સામગ્રી પૂજાની થાઉં;
ભલે આ કાયા રાખ થઈ શકે. મારુંo તડકા છાયા કે વા વર્ષાના વાયા, તોયે કુસુમો કદી ના કરમાયા;
કે ઘાવ ખાતાં ખાતાં એ ખમે. મારુંo એક સંધે સબ સંધે, સબ સાંધે સબ જાય; રામ રામ યહ રટનાઁ, રામરુપ બન જાય. ૧૧પપ)
ભજ રે મના